SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ સમકિતસાર ધાન એહવા પરિગ્રહને આદરીને. દે. દેવપણુ સ. ઈદ્રસહીત દેવ. ન. ત્રપતિ ન પામે. ઉ. કી દેવા. એ પાઠ મળે જે જે વસ્તુ કહી તે તે વસ્તુને દેવતાને પરગ્રહમધ્યે કહી તેમણે દેવકુળ, પ્રતિમા તે પણ પરગ્રહમયે ગણ્યા છે. તે પરગ્રહ પુજ્ય ધર્મ ન હૈ. હીંસાધરમી કહયે, પુર્ણભદ્રાદીક જ છે. તેની પ્રતિમા તે જક્ષની પરગ્રહ ખાતે છે, સેખ પ્રતિમા પરીચમાં નહી. તે ઉત્તરઃ જે ત્રછાલકે બંતરની પ્રતિમા છે, તે પ્રતિમા પરીશ્રમધ્યે કહિ ઓ તો ઈતિ “વફાવવા કહ્યા છે. ઈદ્ર સહિત તહની પ્રતિમા ત્રિી છાલિમાહીં કયાં છે અને કુણ પુજે છે અને વસમુદેવાય' કહ્યું તે કીયા બંતરની પ્રતિમા છે. તમે તે સર્વ દ્વીપ, સમુદ્રની પ્રતિમા તીર્થકરની માને છે. અહીં તો તે પણ ભળી આવી છે, અને દેવલોકમયે વિમાનદીઠ પ્રતિમા છે, તે પણ વિમાનવાસીને પરગ્રહખાતે છે. તે કીમ. પોત પોતાના વિમાનની સર્વ પુજે છે કેાઈ બીજાની નથી પુજતા. અને સુરિયાભને સામાનીકે પુજ્યાને કહ્યું છે, તેણે પણ સુરિયાભવિમાનના સીક્રાયતનની પ્રતિમા સુરિયાભદેવને પુજતી કહી દેખાડી. અને તેણે પણ તહીંજ પુજી. અન્ય થાનકની–મેરૂની, નંદીશરદીપની પુજવી વતાવી નથી. પહીલા છતઆચારમાં પુજવાની છે તે વતાવી એટલે પિતાની કરી બતાવે છે તે માટે પરગ્રહખાતજ કહીં અન્યતીર્થકરને જન્માદીક મહિચ્છવ કરતાં સર્વ ઈદ્ર ભેળા થયા છે તે કીમ ભગવંત તે ભરથ, ઇરત, મહાવીદેહના જેટલા છે તે કાંઈ દેવતાના પરગ્રહમાંહી નથી. અને પ્રતિમા તે જેહની હદ માદા વિમાનમાંહી આવી તે પુજે. તે માટે પરીગ્રહખાતિ કહી અને તીર્થંકર, સાધુ કોઈની હદમધ્યે કહ્યા પણ નથી. વળી હીંસાધરમી કહે, સુરિયાભની પ્રતિમા તીર્થંકરની નહીં. એહવું તુમ સાથકી. જાણવું. તે ઉત્તર. એ પ્રતિમાના લક્ષણ છો ભગવંતથકી જુદાં પડ્યાં. ૧ પ્રથમ ડાઢી. ૨ સ્તન. ૩ મોરપીંછ. ૪ નાગ, ભૂતને પરિવાર. ૫ કપડાં પહેરાવ્યાં, ૬ આભુષણ પહીરાવ્યાં. તેણે કરી જાણ્યું જે, એ \ પ્રતિમા ભગવંતની નહીં. એ છો બોલ વીર. અને પદીની પ્રતિમાને છે સાતમે અસ્ત્રીને સંધ એ સાત વિરૂદ્ધ. વળી હીંસાધમી કહિયે, જનપ્રતિમા વિત્તરાગની નથી તે“ધુવારણનીળવરાળ' કીમ કહ્યું. તે ઉત્તર જે જનવર ધુપ, સુગધ લેવે તે સુરિયાને પ્રત્યક્ષ ભગવંતને પ
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy