________________
સમકિતસાર,
૧૦૦ કીમ ન કરે તે કહે. જે ધુપ સુગધના ભગી દેવ તે છાવરની પ્રતિમા જાણવી. એવં પ્રશ્ન આઠ થયાં. તીવારે હીંસાધરમી કહેશે જે, તીર્થકરની પ્રતિમા નથી તે સુરિયાભે નમિયુર્ણ કીમ કહ્યું? તે ઉત્તર. સુરિયાભન મયુર્ણ ધર્મખાતે નથી. કુળાચાર વ્યવહાર સાથે છે. નમેયુનું ત્રણ પ્રકારે કહે છે. ૧ લકીકરીતે. ૨ કુપ્રવચનકરીતે. ૩ કારરીતે.
૧ કીક તે લોકીક દેવ ગુરૂ દેવ ગુણરહીતને આગળે નથણું કહે. જીમ દ્રુપદી પતિ માલી અને નીયાણા સહીતથકી ભેગીદેવની પ્રતિમા આગળે, નથણું કહ્યું, તે. જેમ ઓશવાળ મહાજન આગે પિકરણ ભેજક ચોવીસ છનના નામ સુણ. પણ પોતે સદહે. નહીં. આજીવિકા અષે કહે. તેમ જાણવું એમાં ધર્મ નથી.
૨. કુપ્રવચનીક તે ગોસાળા, જમાળીના શીષ્ય, શ્રાવક ગેસાળા, જમાલીને નથણું કહે તે કુપ્રવચનીક. તથા અનુગારે દ્રશાસકના કરણહાર ભેખધારી તથા દિગંબર નથણું કહે તે સર્વ કુખાવચનીક.
૩. લેકોત્તર નથણું તે સાધુ, શ્રાવક, શ્રી વિત્તરાગને ઓળખી, ગુણ જાણીને કહ્યું તે એકાંત મુકિત હતુ જાણવું.
જીમ સુરિયાભે પ્રતિમા આગે નથણું કહ્યું તેમ અસંખ્યાતા વીજયદેવતા, અસંખ્યાતા વીયંતદેવતા, અસંખ્યાતા જયંતદેવતા, અસંખ્યાતા અપરાજીતદેવતા, એકેકને ઠામે અનંતા થયા. અને અનંતા થાસે. સમકતી, મીથ્યાત્વી, ભવ્ય, અભવ્ય, તે સર્વ નમોથણ કરે અસંખ્યાતા ભવનપતી, અસંખ્યાતા બંતર, અસંખ્યાતા તપી, અસંખ્યાતા વિમાનીક, તે સર્વ સુસ્થિભની રીતે પ્રતિમા પુજે, ડાઢા પુજે, ધર્મશાસ્ત્ર વચ્ચે, ભવ્ય, અભવ્ય સર્વ દેવતાની એ કરણી છે. તે માટે લકીકરીતમાં નમોથયું ગણાય. જે એકલા સમષ્ટીજ પુજા કરે તે સમકિતખાતે હવે ત, વળી પ્રતિમાની પુજા ધર્મખાતે હવે તે, મનુષ્ય કે રાજા, સેઠ, સેનાપતી, શ્રાવકે પ્રતિમાપુજી ઘરમાંમાંડી, દેહરાં કરાવ્યાં, સંઘ કાઢ્યા કીમ ન કહ્યા ? દેવતાયે પ્રતિમા આગળે નથણે કહ્યું. ગર્ભમાં રહ્યા અવિતી તેહને નથણું કહ્યું. પણ સાક્ષાત કેવળી ભગવંતને વંદણા કરવા આવ્યો. તેણે નથણું ન કહ્યું. તે હું પ્રતિમાથકી ભગવંત ઉતરતા હતા પણ દેવતાની જેહવી રીત ફળાચાર છતવ્યવહાર છે તેમ કરે છે. અહીં ધર્મ કર્મને વિચાર કાંઈ ન રહે.