________________
સમકિતસાર,
૧૦૭ अथर गणसंघाते दिव समुढे दिसाउ विदिसाउ चेइयाणिय वणषंडे पीयवणसंडे पवते गाम नगराणीए पाराम जांण कांणपाणीय कुव सर तलाग वावि दिहिया देवकुल सन पव्वा वसहीमा इयाइं बहुकाई कित्तणाणिय परिगेन्हवा परिग्रहं विपुलं दव्य सारं देवावि सइंदगा नवित्तिं उतुव्विउवलनंति.
અર્થ –એ. એણપરે. તે. તે દેવતા. ૨. ભવનપત્યાદીક ચાર પ્ર
કારના. સ. પરીખદા સહીત એ પુર્વ કહ્યા . દે. દેવ તે. મ. માહારા એવી મમતા કરે એટલા બોલ ઉપરે તે કયા તે કહે છે. ભ. ઘર ૧. વા. અશ્વાદીક. ૨ જા. સટાદક. ૩ વિ. વિમાન. ૪ સ. પલ્યકાદીક. સ. સીંઘાસનાદીકપ્રતિ મમતાકરે. ૬ ન. નાના પ્રકારના. વ. વસ્ત્ર. ૭ ભ. ભુષણપ્રત. ૮ પ. પ્રધાન. ૫. હથીયારતે મમતાકરે ૮. ણ. નાનાપ્રકારના મણી ૧૦. ૫. પાંચવર્ણ દિ. પ્રધાન. ભા. ભાજન. ૧૧ ના. નાના પ્રકારના. કા. કંદપાવતારરૂપ, ૧૨ વિ. વક્રીયકીધા એહવા. અ. અપચ્છરાના ૧૩ ગ. સમોહ તેહનાવતપ્રત. દી. પિ. ૧૪ સ. સમુદ્રત. ૧૫ દી. ચાર દીસા પ્રતિ ૧૯. વી. ચાર વિદીસ પ્રત. ૨૩ ચે. ચય પ્રતિમાબતે અન્યતીર્થિની પ્રતિમા પણ પરીગ્રહમધે. ૨૪ વ. વનખંડે ૨૫. ૫. પર્વત. ૨૬ ગા. ગામ. ૨૭ ન. નગરપ્રત. ૨૪ આ. આરામ. ૨૮ ઉ. ઉધ્યાનન. ૩. કા. કાનનવનપ્રિતે ૩૧ કુ. કુપ. ૩૨ સ. સરવર ૩૩. ત. તલાવ. ૩૪ વા. વાવ. ૩૫ દી. દીધિક. ૩૬ દે. સીખરબંધ દેહરાં ૩૭ સ. સભા. ૩૮ ૫. પર્વ. ૩૮. વ. તાપસના આરામ. ૪૦ આ. એ આદ ઈ. બ. ઘણા પદાર્થપ્રતે. કી. એમ કહે છે એ માહરા માહરા એમ મમતા કરે. ૫. ગ્રહીને એવા. પ, પરગ્રહને પરગ્રહ કહેવા છે. વી, વિસતીર્ણ. દ. દ્રવ્ય કરી, સા. પ્ર