________________
પ્રબંધ ચિંતામણિ
[૭] અને પિતાને સુખી માનતી નિવૃત્તિએ તીર્થની માફક તેને નમસ્કાર કર્યા. તે પુરુષથી પણ સુખે આવવા પ્રમુખ પ્રશ્ન પૂર્વક કેમળ શબ્દોથી બેલાવાયેલી ( નિવૃત્તિ)એ મેઘથી સીંચાયેલી જમીનની માફક પૂર્વનો સઘળે તાપ દૂર કર્યો. પછી નિવૃત્તિએ પુછયું કે “હે બુદ્ધિના નિધાન ! તમે કેણ છે? આ વનમાં શા માટે રહે છે? શું શું જાણે છે ? તે જે બીજાનું હિત કરવાની તમારી ઈચ્છા હોય તે મને સાચે સાચું કહો.” તે પુરુષે કહ્યું કે “કલ્યાણું! સાંભળે. માયા રતિ પુરુષને કંઇપણ ગે. પવવા ચેપગ્ય હેતું નથી. મારું નામ વિમળબોધ છે અને હું પ્રસિદ્ધી પામેલ સિદ્ધપુરુષ છું. નજીકમાં આવેલા આ પ્રવચન શહેરના મુખ્ય અધિપતિ અહંત નામના રાજાએ તે તે જાતના વૃક્ષના સ્થાન રૂ૫ ઈંદ્રિયદમન નામના આ વનનું રક્ષણ કરવાને માટે મને નીમે છે. આ [ ગ નામના] મહેલની પહેલી ભૂમિકામાં રહીને હું આ વનનું રક્ષણ કરું છું અને સંતોષ તથા પુષ્ટિ કરવાવાળા આ વનના ફળ વડે આજીવિકા કરૂં છું. આ અહંત પ્રભુની મારા ઉપર કઈ અતિશયવાળી પ્રસન્નતા છે કે તેણે કરીને પરોક્ષ વસ્તુઓને પણ પ્રત્યક્ષની માફક જેઉં છું.” આ પ્રમાણે સાંભળીને પ્રેમથી નમ્ર થયેલી નિવૃત્તિ હાથ જોડીને તેને કહેવા લાગી કે“હે સમગ્ર જગતને ઉપકાર કરવાવાળા ! કઇ પુણ્યના ઉદયથી મેં તમને જોયા છે. અરે! સ્ત્રીપણું, પતિ તરફથી પરાભવ, પુત્રની બાલ્યાવસ્થા અને ઘણા વખતથી ભટકવું ઈત્યાદિ મારા દુઃખસમૂહનું તમારી આગળ હું કેટલું વર્ણન કરું? હે કરુણાની ખાણ!