________________
પ્રબંધ ચિંતામણિ
[૪૭] તે થાકતા નથી, પાણીમાં ચાલતાં તે ડુબત નથી, પર્વત ઉપર ચડતાં તેને શ્વાસ ચડતો નથી, અને અગ્નિમાં ભમતાં તે બળતું નથી. કેઈ ન દેખે તેમ ચાલનાર અને એક ક્ષણમાત્રમાં સ્થાવર અને જગમ સર્વ વિશ્વમાં સંચર છતે સિદ્ધ વિદ્યાવાળા વેગીની માફક રાત્રિ દિવસ ચાલતાં તે કઈ વખત ખેદ પામતું નથી. દોરડાં, નળ કે લેટની સાંકળવડે પણ તે રોકી શકાતું નથી. આ વેગવાળા પ્રધાનની પાસે વાનર પણ(ચપળતામ) નિર્બળ છે. સુંદર રૂપવાન સ્ત્રીઓ અને ધનના ઢગલા તેની આગળ મૂકીએ તે પણ પાણી વડે વડવાનળની માફક તેની તૃષ્ણા શાંત થતી જ નથી. તે કે મંત્ર નથી, તેવું કઈ મૂળીયું નથી, તેવું કઈ મણિ નથી કે તેવું કેઈ કામણ નથી કે જેણે કરી આ વિકારી પ્રધાનને પ્રસન્ન કરવાને સમર્થ થઈએ. જે તે ઉપાયે કરી રાજા તે (પ્રધાન)ને વશ કરે છે તે ફરી જે તે પ્રકારનો છળ કરીને પ્રેતની માફક તે (પ્રધાન) પાછો કે પાયમાન થાય છે. જેમ લાકડાથી દેદીપ્યમાન થએલ અગ્નિ લાકડાનેજ દુઃખ આપે છે તેમ જે રાજાથી અધિકાર મળે તેનોજ તે (પ્રધાન) દ્રોહ કરવા લાગે. માયાએ રાજાને બાંધ્યો હતો તે પણ પ્રધાને માયા સાથે વિચાર કરીને પાપરૂપ મેટા પાસે કરીને રાજાને સારી રીતે આવ્યો. જેમ ધૂમ્ર અને ધૂમાડ તેજવાન સૂર્યને કાંઈ પણ પ્રકાશ ન કરી શકે તેવી સ્થિતિએ પહેચાડે છે તેમ વિસ્તાર પામતા મલિન સ્વભાવવાળા માયા અને પ્રધાને તેજ સ્વરૂપ હંસરાજાને કાંઈ પણ ન કરી શકે તેવી સ્થિતિએ