________________
પ્રબંધ ચિંતામણિ
[ ૨૨૩ ] જે) થાય છે અને નિરંકુશ થઈ ઉન્મત્તની માફક ભમ્યા કરે છે. ચક્રવતીને જીતવાવાળા બાહુબળીને પણ મેં (કેવળી થતાં) રેકી રાખે અને સુધા, તૃષા, શીત અને તાપાદિ આપદાને સહન કરે તે એક વર્ષ પર્યત ઉભે રહ્યો. પુરુષાર્થ સંબંધી સ્પર્ધા (હરીફાઈ), પિતાનું પરાક્રમ કહી બતાવવું, બીજાઓની તર્જના કરવી, અક્કર રહેવું (કેઈન નમસ્કાર ન કરે). અવિનય કરવો અને ઉદ્ધતાઈ કરવી એ આદિ મારા નિત્યના સેવકો (અંતરંગ પરિવાર) છે; તેમજ દુર્યોધન, રાવણ, ચમરેંદ્ર, પ્રતિવાસુદેવે અને તેના.. જેવા બીજા લાખ મારી સેવા કરવાવાળા સેવક (બહિરંગ પરિવાર) છે.”
દંભ કહેવા લાગ્યો કે “હે દેવ ! હું મીઠી વાણી બેલાવાવાળે છું છતાં દૂર કર્મ કરવાવાળે છું. દુષ્ટ સર્પની માફક મેં કરડેલ (ડસેલેપ્રાણી જીવતે રહેતું નથી. આસન ઉપરથી ઉઠવાવાળા, આસન આપવાવાળા, નમસ્કાર કરવાવાળા અને હાથ જોડવાવાળા મનુષ્યને હું દાસની માફક ખુશામતનાં વચને અંગીકાર કરાવું છું (બેલાવું છું). છળપ્રવેશ, વિશ્વાસઘાત, દ્રોહ, ધનને આગ્રહ, ગુપ્તઆચાર અને જુઠા આલાપાદિ મારા નિરંતરના સેવકે (અંતરંગ પરિવાર) છે. મહાબલ, પીઠ, મહાપીઠ, અંગારમર્દ કાચાર્ય અને આષાઢભૂતિ આદિ મારા પક્ષપાત કરવાવાળા બાહ્ય સેવકે (બહિરંગ પરિવાર) છે.”
મેહના સમગ્ર સૈન્યમાં નિગિતા (અથવા ચતુરાઈ)ને