________________
ર.
[ ૨૨૨]
પ્રબંધ ચિંતામણિ લેકે (બહિરંગ પરિવાર) છે.”
પછી લાખના રસ જેવી આંખના પાતવડે જગતન ક્ષેભ પમાડતો અને ધૂમાડાના સમૂહ સરખા શરીરવાળે
ધ તે અવસરે મેહરાજાને કહેવા લાગ્યું કે “હે સ્વામી ! હું પ્રગટ થયે છતે કે ધીર પુરુષ પણ પિતાને (પિતાપણે ટકાવી રાખવાને સમર્થ છે? મેં આક્રમણ કર્યું છતે (દબાવ્યું છતે) વિદ્વાન પણ વિચેતન જ (જ્ઞાન ઉપયોગ રહિત જ) થાય છે. મારે વશ થયેલે જીવ સનેપાત થયેલા માણસની માફક નેત્ર અને હેઠનું ભમાવવું, હાથનું ફેકવું, શરીરનું હલાવવું અને પ્રલાપ (નિરર્થક બલવું) કરે છે. મારા હુકમને તાબે થયેલા ઘણુ બળવાન છે પણ નરકને વિષે , નગદને વિષે, શ્વાનજાતિ વિષે અને સર્પાદિકને વિષે વસે છે. ક્ષાર (ડેસ રાખવાપણું), પ્રચંડતા, દુર્વાક્ય, શ્રાપ, સંતાપ, ઉપદ્રવ, કલેશ અને તામસભાવ-આ મારા નિત્યના પક્ષપાતી (અંતરંગ પરીવાર) છે. કુરૂટિ અને મહાકુરૂટિ (કુરડ, ઉકરડ) નામના સાધુઓ, બ્રહ્મરાજાને પુત્ર બ્રહ્મદત્ત ચકવતી, શિશુપાળ અને નભ સેનાદિક રાજાઓ મારા ભક્તિવંત સેવકે છે (તે બહિરંગ પરિવાર છે.)
' હવે અહંકાર મેહે રાજાને કહેવા લાગ્યું કે “આ ત્રણ લેકના જીવની સર્વ વિદ્યાનું ફલ હરણ કરવાને તથા સબુદ્ધિને અગ્ય કરવાને હું સમર્થ છું. મારે વશ થયેલે જીવ ગુરુને માનતું નથી, વૃદ્ધોની હાંસી કરે છે, બુદ્ધિના નિધાન તુલ્ય મનુષ્યનો ત્યાગ કરે છે, સ્તબ્ધ (જડ