________________
[ ર૦૦ ]
પ્રય ચિંતામણિ ચડાઈ કરવાને વિવેક હમણાં સમર્થ નથી. કારણકે તમે પ્રભુત્વપણની ઉત્તમ કટિ (શ્રેષ્ઠતા) ઉપર આરૂઢ થયા છે. આજે કેઈ ચકવર્તી પણ તમારી સાથે (યુદ્ધ કરવાને ) શક્તિમાન નથી. તમે જેમ લીલામાત્રમાં જગતને જીત્યું છે તેમ બીજે કણ જીતશે ? હવે તમે જે ત્રણ ભુવનના સ્વામી તેને કેઈપણ પ્રકારની ચૂક્તા નથી. લક્રમીના સમૂહથી મદોન્મત્ત થએલે આ વિવેક કઈ પણ ઠેકાણેથી મૂળ વિનાની નવીન પ્રભુતા વામને ટિટોડની માફક આચરણ કરે છે વળી મોટા સમુદ્રની માફક તમારે #ભ પામે એ એગ્ય નથી, કેમકે ક્ષુદ્ર (નાના)ની સાથે લડાઈ કરવી. એ મોટા રાજાને અપયશનું કારણ છે. પહેલા તેના પિતાથી મનપ્રધાનથી) કાઢી મૂકાયેલા અને ત્યાર પછી ઉદય પામેલા તે (વિવેકને) તમારા પુત્રે કામે) ત્રાસ પમાડા હતા, તેપણ તે નિર્લજ દ્ધાના નામને ધારણ કરે છે. માટે હે સ્વામી! તમારે હમણાં તેને ઉપેક્ષ્ય પક્ષમાં નાંખ જોઈએ. (અર્થાત્ તેની ઉપેક્ષા કરવી જોઈએ) એ પ્રમાણે અમારી બુદ્ધિ પહોંચે છે. હવે સ્વામીને અશય (અભિપ્રાય) જે થતો હોય તે અમને પ્રમાણ છે.” તે સાંભળીને મેહ કહે છે કે “હે ભાગ્યવાન ! શું વિવેક ઉપેક્ષા કરવા લાયક છે? (અર્થાત્ નથી. કેમકે વડ્ડાલાં મનુષ્ય પોષવા લાયક છે, ઉદાસીન મનુષ્ય ઉપેક્ષા કરવા લાયક છે અને શત્રુઓ તે ચૂર્ણ કરવા [મારવા યેવ્ય છે. આ વિવેક આપણે મોટો શત્રુ છે. તેને તો કેઈપણ પ્રકારે વધ કરજ જોઈએ. કેમકે વ્યાધિ (મેટા રેગ)ની માફક ઉપેક્ષા કરાયેલે શત્રુ