________________
પ્રબંધ ચિંતામણિ
[ ૧૯ ] ચિંતામણિ ગ્રંથમાં કંદર્યને શહેરમાં પ્રવેશ, કળિકાળનું મહારાજા પાસે આગમન, કળિકાળનું મરણ, વિવેકનું સંયમશ્રીને પરણવું અને મેહ રાજા સાથે યુદ્ધ કરવા માટે નીકળવું–એ ભાવના વર્ણનવાળે છઠ્ઠો અધિકાર સમાપ્ત થયે.
સાતમો અધિકાર
હવે મહારાજાએ કદાગમ (માઠા અગર અસત્ય સિદ્ધાંત) રૂપ ચર પુરુષના મુખથી દુખે સાંભળી શકાય તેવી વિવેકના પરાક્રમની શરૂઆત સાંભળી (તેનું પરાક્રમ સાંભળતાં) કેધથી ભરાયેલે મહરાજ નિરંતર પિતાની પાસે રહેવાવાળા સામંત અને મંત્રિઓને કહે છે કે “હે ભક્તો !
મે સાંભળો–વીર પુરુષને લાયક વરવતને વહન કરતા મહાન. પરાક્રમવાળે અને કેઈથી (રસ્તામાં નહીં રે શકાય એ વિવેક (ગુણસ્થાનની) પૃથ્વી ઓળંગે છે, માટે હવે આપણે શું કરવું ? સામંતાદિ બેલ્યા કે “હે પ્રભુ! અમે કામ કરવાવાળા નેકરે તમારી આગળ શું ગણત્રીમાં છીએ ? આવા પ્રશ્નથી અલ્પ પરાકવાળા અમને પણ તમે મેટાઈ આપે છે. સેવકને પૂછતે (અનુમતિથી કામ લેતો) વિદ્વાન રાજા પિતાને અને સેવકને બુદ્ધિ અને પ્રેમના પાત્ર બનાવે છે (અર્થાત્ એક બીજાની સહાયથી કામ લેતાં રાજા અને સેવકે વચ્ચે સ્નેહની વૃદ્ધિ થાય છે). (તેમ અમને પૂછયું છે) માટે જેમ વસ્તુતત્ત્વ છે તેમ અમે કહીએ છીએ કે હે સાત્વિક પુરુષમાં ત્રષભ સમાન! તમારા ઉપર