________________
પ્રાધ ચિંતામણિ
[ ૧૮૫ ]
આશ્ચર્યની વાત છે કે આપદામાં આવી પડેલા સ્વામીની પણ ચતુરાઇ કેવી છે? ’
કળિકાળ વ્યતીત થયે છતે અધકારના સમૂહને વિષે સૂર્યની માફ્ક સંપદાના પ્રકાશક વીતરાગ (કેવળી તથા તીથ કરા) ફરીને પ્રગટ થયા. પહેલાં બળવાન કળિકાળે પકડેલા મેપુરીના વટેમાર્ગુએ માહુરાજાને ઘેર દાસ તરીકે રહ્યા હતા, તેમાંથી કેટલાએક તે વખતે વીતરાગ પ્રગટ થયા ત્યારે) ત્યાંથી નાસી ગયા અને વીતરાગની પાસે આવી હાથ જોડીને તેએ મેહુરાજા તરફથી અનુભવેલી પેાતાની વિડંબના જણાવી કહેવા લાગ્યા કે ‘ હે કૃપાકર ! તમારા ઉપર લાગી રહેલ અંતઃકરણવાળા અમે મેહરૂપ વ્યાધિની મહા ઔષધિ તુલ્ય મુક્તિ (મેાક્ષ)ને જેમ પામી શકીએ તેમ કરો.' પછી (તે લેાકેાનાં વચન સાંભળીને) દયાળુમાં અગ્રેસર જગતના સ્વામી અડુતે કહ્યુ કે ‘હે ભવ્ય જીવે ! તમારી મુક્તિની ઇચ્છા અખંડ થાઓ. કેમકે મેાક્ષના સબંધમાં પ્રતિબધ કરવાવાળા કળિકાળ પેાતાની મેળે નાશ પામ્યા છે તેથી તમારું પાતનું ભાગ્ય જાગ્રત થયુ' છે એમ જાણા. કળિકાળથી થતી તમારી સમગ્ર પીડાને જાણ્યા છતાં હું જે અવસરની રાહ જોઇને ઉદાસીનતા રાખતા હતા તે અવસર હવે આવ્યે છે. આ વિવેકવીર જ્યારે સંયમશ્રીને અંગીકાર કરીને યુદ્ધ કરવાને ઉડશે ત્યારે નિશ્ચે મેાહુના નાશ થયેાજ સમજજો.” પછી. અંત વિવેકને કહે છે કે “હે વિવેક વત્સ ! તુ' સાંભળ જો તું અતુલ પરાક્રમને ધારાણ કરે છે તે આજે તારી