________________
9
O
8
શ્રી જયશેખર સૂરિ વિરચિત હું શ્રી પ્રબોધ ચિંતામણિ હું
ભાષાંતર
: લેખક : પરમ પૂજ્ય યોગનિષ્ઠ વિજયકેશરસૂરીશ્વરજી મહારાજલ્સાહેબ (મોહ ને વિવેકનું સ્વરૂપ અને તેમનું પુરૂ પાડવા માં
પરાજય, વિવેકનું સામ્રાજ્ય ઇત્યાદિ)
*
પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય પ્રભાવચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની તૃતીય પુણ્ય તિથિ નિમિત્તે પરમ પૂજ્ય પંન્યાસજી હેમપ્રભવિજય મહારાજા સાહેબની પ્રેરણાથી
: પ્રકાશક : હું શ્રી મુક્તિ-ચંદ્ર-શ્રમણ આરાધના ટ્રસ્ટ -
કિંમત : રૂ. ૩૦-૦૦ દ્વિતીય આવૃત્તિ પ્રત. ૩૦૦૦ વિક્રમ સંવત ૨૦૩૬ આસો સુદ ૮ -
''
જ
25