________________
[ ૧૬૬]
પ્રખેધ ચિંતામણિ વાળા મેહરાજાએ પોતાના આંગણામાં ત્રણ પ્રકારના વાજીત્રથી મેટો ઉત્સવ કરાવ્યું.
પછી પિતાના આદેશથી, લાંબા વખત થયા વિરહતુર અને પુત્રને જેવાને તૃષિત નેત્રવાળી માતાને કામે નમસ્કાર કર્યો. તે પણ પ્રીતિની અધિકતાથી વિકસ્વર થયે જે હર્ષ તેથી ઝરતાં આંસુવડે સ્નાન કરાવતી તેને આલિંગન દઈ આશિષપૂર્વક કહેવા લાગી કે “હે પુત્ર! બેઉ સ્ત્રીઓ (રતિ અને અરતિ)ની સાથે અવિયુક્ત (વિયેગ રહિત) એ તું વિજય થા, અને તેવા તેવાં પિતાના પરાક્રમવડે માતાના મનને ચમત્કાર ઉત્પન્ન કર. જે પુત્રો પ્રભુતા મેળવીને ગુરુજનનો પરાભવ (તિરસ્કાર) કરે છે તેથી તું, જેમ સૃષ્ટિરૂપ વેલડી સાધારણ વેલડીથી વિપરીત હોય તેમ વિપરીત છે. હે સત્યવાળા પ્રાણીઓમાં મુખ્ય! પુષ્યરૂપ શસ્ત્રોએ કરી ત્રણ ભુવનને ભિત કરવાથી ઉત્સાહિત ભુજાવાળા તે મને સ્ત્રી જાતિમાં મુખ્યપણે સ્થાપના કરી છે. હું પુત્ર! બળવાન એવા કર્મરાજાથી પેદા થયેલી હોવાથી પહેલાં હું વીરપુત્રી હતી. મેહ સાથેના વિવાહથી વીરપત્ની થઈ હતી અને તારા વડે વીરપ્રસૂ (વીર પુત્રને જન્મ આપવાવાળી) થઈ છું,” પુત્રને આ પ્રમાણે કહીને હવે તે (મેહની રાણી) સમગ્ર સ્ત્રીઓને વિષે પોતાનું વીરમાતાપણું પ્રગટ કરવાને માટે કૃષ્ણલેશ્યા, નીલલેડ્યા અને કાપતલેશ્યા નામની પિતાની દાસીઓને કહે છે કે “હે સખીઓ ! જ્યારે પુત્ર જગતને જીતવાને માટે ગમે ત્યારે મેં પહેલાં કદાશા