________________
૩૭
જંબૂદીપના ક્ષેત્રો-પર્વતોનું ઈષ (૪) લઘુહિમવંતપર્વતનું અને શિખરી પર્વતનું ઈષ.
= ૧,૦૫ર યોજન + ૧૨ કળા + ૧૦,૦૦૦ કળા = (૧,૦૫ર x ૧૯) + ૧૨ + ૧૦,000 કળા = ૧૯,૯૮૮ + ૧૨ + ૧૦,૦૦૦ કળા
= ૩૦,૦૦૦ કળા (૫) હિમવંતક્ષેત્રનું અને હિરણ્યવંતક્ષેત્રનું ઈષ
= ૨,૧૦૫ યોજન + ૫ કળા + ૩૦,૦૦૦ કળા = (૨,૧૦૫ x ૧૯) + ૫ + ૩૦,૦૦૦ કળા = ૩૯,૯૯૫ + ૫ + ૩૦,૦OO કળા
= ૭૦,૦૦૦ કળા (૬) મહાહિમવંતપર્વતનું અને સમપર્વતનું ઈષ
= ૪,૨૧૦ યોજન + ૧૦ કળા + ૭૦,000 કળા = (૪,૨૧૦ x ૧૯) + ૧૦ + ૭૦,000 કળા = ૭૯,૯૯૦ + ૧૦ + ૭૦,OOO કળા
= ૧,૫૦,૦૦૦ કળા (૭) હરિવર્ષક્ષેત્રનું અને રમ્યકક્ષેત્રનું ઈષ
= ૮,૪૨૧ યોજન + ૧ કળા + ૧,૫૦,૦૦૦ કળા = (૮,૪૨૧ x ૧૯) + 1 + ૧,૫૦,૦૦૦ કળા = ૧,૫૯,૯૯૯ + ૧ + ૧,૫૦,૦૦૦ કળા
= ૩,૧૦,૦૦૦ કળા (૮) નિષધપર્વતનું અને નીલવંતપર્વતનું ઈષ
= ૧૬,૮૪ર યોજન + ર કળા + ૩,૧૦,૦૦૦ કળા = (૧૬,૮૪૨ x ૧૯) + ૨ + ૩,૧૦,000 કળા = ૩, ૧૯,૯૯૮ + ૨ + ૩,૧૦,૦૦૦ કળા = ૬,૩૦,૦૦૦ કળા