________________
૩૬
જંબુદ્વીપના ક્ષેત્રો-પર્વતોનું ઈષ
-નાના મોટી જાન-મા
K—નાની જવા
ઈષ : જીવાના મધ્યબિંદુથી ધનુપૃષ્ઠના મધ્યબિંદુ સુધીના અંતરને ઈષ કહેવાય છે.
જીવા : પૂર્વ-પશ્ચિમ લંબાઈને જીવા કહેવાય છે.
ધનુ પૃષ્ઠ = જીવાના એક છેડાથી બીજા છેડા સુધીના વર્તુળાકાર અંતરને ધનુપૃષ્ઠ કહેવાય છે.
બાહા - મોટી જીવાના એક છેડાથી નાની જીવાના તે જ દિશાના છેડાના વર્તુળાકાર અંતરને બાહા કહેવાય છે. ઈષ (૧) દક્ષિણ ભરતક્ષેત્ર અને દક્ષિણ ઐરાવતક્ષેત્રનું ઈષ
- પર૬ યોજન ૬ કળા – પ૦ યોજના
૨
= ૨૩૮ યોજન + ૩ કળા = (૨૩૮ x ૧૯) + ૩ કળા
= ૪, ૫૨૨ + ૩ કળા = ૪,૫૨૫ કળા (ર) વૈતાદ્યપર્વતનું ઈષ
= ૫૦ યોજન + ૨૩૮ યોજન + ૩ કળા = ૨૮૮ યોજન + ૩ કળા = (૨૮૮ X ૧૯) + ૩ કળા
= ૫,૪૭૨ + ૩ કળા = ૫,૪૭૫ કળા (૩) ભરતક્ષેત્રનું, ઉત્તર ભરતક્ષેત્રનું, ઐરાવતક્ષેત્રનું અને ઉત્તર ઐરાવતક્ષેત્રનું ઈષ
= પર૬ યોજન + ૬ કળા = (પ૨૬ x ૧૯) + ૬ કળા = ૯,૯૯૪ + ૬ કળા = ૧૦,૦૦૦ કળા