________________
પરિશિષ્ટ-૩
૫૭૯
(૧૯) દેવકુરુ - ઉત્તરકુરુની જીવા = (ભદ્રશાલવનની એક બાજુની લંબાઈ x ૨) + મેરુપર્વતની પહોળાઈ બંને ગજદંતપર્વતોની પહોળાઈ.
કરણ
કરણ
(૨૦) દેવકુરુ - ઉત્તરકુરુની પહોળાઈ
મહાવિદેહક્ષેત્રની પહોળાઈ – મેરુપર્વતની પહોળાઈ
૨
(૨૧) ભદ્રશાલવનની ૧ બાજુની લંબાઈ =
દેવકુરુ કે ઉત્તરકુરુની જીવા + બંને ગજદંતપર્વતોની પહોળાઈ મેરુપર્વતની પહોળાઈ
૨
(૨૨) મેરુપર્વતની ટોચથી નીચે આવતા પહોળાઈ જાણવાનું
=
-
અ
ઉપરથી અ યોજન ઉતર્યા પછી પહોળાઈ
૧૧
(૨૩) મેરુ પર્વતમાં નીચેથી ઉપર જતા પહોળાઈ જાણવાનું
=
-
1=
નીચેથી અ યોજન ચઢ્યા પછી પહોળાઈ = મૂળપહોળાઈ–
(૨૪) મેરુપર્વતમાં એક બાજુની વૃદ્ધિ કે હાનિ
મૂળપહોળાઈ – ઉપરની પહોળાઈ
૨
X
+ ૧,૦૦૦
ઊંચાઈ
અ
૧૧
(૨૫) મેરુપર્વતની ઊંચાઈ જાણવાનું કરણ -
ઊંચાઈ = (મૂળ પહોળાઈ – તે સ્થાનની પહોળાઈ) × ૧૧
x