SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ૫૫૭ (ઘાતકીખંડ અધિકાર) જામુત્તરદીહેણ, દસમયસમપિહુલ પણસયુચ્ચેણે ! ઉસુમારગિરિજુગેણં, ધાયઇસંડો દુહવિહત્તો ને ૨૨૫ + (૧) દક્ષિણ-ઉત્તર લાંબા, ૧,000 યોજન સમાન પહોળા, ૫૦૦ યોજન ઊંચા બે ઈષકારપર્વતો વડે ધાતકીખંડ બે ભાગમાં વહેંચાયેલો છે. (રર૫) (૧) ખંડદુગે છ છ ગિરિણો, સગ સગવાસા અરવિવરરૂવા ! ધુરિ અંતિ સમા ગિરિણો, વાસા પુણ પિહુલપિફુલરા | ૨૨૬ ! બંને ભાગમાં છ-છ પર્વતો અને આરાના છિદ્ર સમાન ૭-૭ ક્ષેત્રો છે. પર્વતોમાં શરૂમાં અને અંતે સમાન છે, ક્ષેત્રો પહોળા અને વધુ પહોળા છે. (રર૬) (૨) દહકુંડુંડામમે-મુસ્મય વિત્થર વિઅઢાણું | વગિરીણં ચ સુમે-વર્ષામિત જાણ પુવૅસમ ૨૨૭ / દ્રહ અને કુંડોની ઊંડાઈ, મેરુપર્વત સિવાયના પર્વતોની ઊંચાઈ, વૈતાઢ્યપર્વતો અને મેરુપર્વત સિવાયના વૃત્ત પર્વતોની પહોળાઈ અહીં પહેલાની સમાન જાણ. (રર) (૩) મેરુદુર્ગ પિ તહ શ્ચિઅ, ણવર સોમણસહિક્વરિદસે / સગઅડસહસઊણુ તિ, સહસાણસીઇ ઉચ્ચત્ત ૨૨૮ // બંને મેરુપર્વતો પણ તે જ પ્રમાણે છે, પણ સૌમનસવનના નીચે અને ઉપરના ભાગમાં ૭,000 અને ૮,000 યોજન ન્યૂન છે. ઊંચાઈમાં ૮૫,000 યોજન છે. (૨૮) (૪)
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy