________________
પપ૪
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ બધા દ્વીપો વેદિકા સહિતના અંતવાળા છે. પહેલા ચતુષ્કમાં તેમના નામ એકોક, આભાષિક, વૈષાણિક અને લાંગૂલિક છે. (૨૧૪) (૨૦) બીઅચઉદ્દે હયગય-ગોસક્યુલિપુવકણણામાણો | આયંસમિંઢગઅઓ-ગોપુવમુહા ય તUઅમેિ છે ૨૧૫ | (૨૧)
બીજા ચતુષ્કમાં હયકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ, શખુલીકર્ણ નામના દ્વીપો છે. ત્રીજા ચતુષ્કમાં આદર્શમુખ, મેંઢમુખ, અયોમુખ અને ગોમુખ નામના દ્વીપો છે. (૨૧૫) (૨૧) હયગયહરિવઘમુહા, ચઉત્થએ અસકણુ હરિકણો | અકણ કણપાવરણ, દીઓ પંચમચઉક્કમિ | ૨૧૬ . (૨૨)
ચોથા ચતુષ્કમાં હયમુખ, ગજમુખ, હરિમુખ અને વ્યાઘમુખ નામના દ્વીપો છે. પાંચમા ચતુષ્કમાં અશ્વકર્ણ, હરિક, અકર્ણ અને કર્ણપ્રાવરણ નામના દ્વીપો છે. (૨૧૬) (રર) ઉક્કમુહો મેહમુહો, વિજુમુહો વિજુદત છઠમિ | સત્તમગે દાંતા, ઘણલટ્ટનિગૂઢ સુદ્ધા ય | ૨૧૭ || (૨૩)
છઠ્ઠી ચતુષ્કમાં ઉલ્કામુખ, મેઘમુખ, વિદ્યુમ્મુખ, વિદ્યુદંત નામના દ્વીપો છે. સાતમા ચતુષ્કમાં દંત અંતવાળા ઘન, લષ્ટ, નિગૂઢ, શુદ્ધ નામના દ્વીપો છે. (૨૧૭) (૨૩). એમેવ ય સિરિમિ વિ, અડવીસ સવિ હૃતિ છપ્પણા | એએસુ જુઅલરૂવા, પલિઆસંબંસઆઉ ણરા ૨૧૮ (૨૪)
એ જ પ્રમાણે શિખરી પર્વત (ની દાઢાઓ) ઉપર પણ ૨૮ દ્વિીપો છે. બધા પ૬ દ્વીપો છે. એ દ્વીપોમાં પલ્યોપમના અસંખ્યાતમા