________________
પ૨૦
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ સોમણ ગંધમાઈણિ, સંગ સંગ વિજુપ્રભિ માલવંતિ પુણો. અટ્ટ સહેલ તીસ, અડ સંદણિ અટ્ટ કરિકૂડા ને ૬૬ /
સોમનસ-ગંધમાદન ગજદંતપર્વતો ઉપર ૭-૭કૂટો છે. વિદ્યુપ્રભમાલ્યવંત ગજદંતપર્વતો ઉપર ૮-૮ કૂટો છે. બધા ૩૦ કૂટો છે. નંદનવનમાં ૮ કૂટો છે. (ભદ્રશાલવનમાં) ૮ કરિકૂટો છે. (૬૬) ઈઅ પણસયઉચ્ચા છાસફિસ(ય) કૂડા તેસુ દીહરગિરીણા પુવણઈ મેરુદિસિ, અંતસિદ્ધપૂડેસુ જિણભવણા || ૬૭ //
આમ ૫૦૦ યોજન ઊંચા ૧૬૬ કૂટો છે. તેમાં લાંબા પર્વતો (છ કુલગિરિ, ૧૬ વક્ષસ્કાર પર્વતો અને ૪ ગજદંતગિરિ)ની (ક્રમશ:) પૂર્વદિશામાં, નદી તરફ અને મેરુપર્વતની દિશામાં છેલ્લા સિદ્ધકૂટો ઉપર જિનભવનો છે. (૬૭) તે સિરિગિહાઓ દોસય-ગુણપ્રમાણા તહેવ તિદુવારા | ણવર અડવીસાહિઅ-સયગુણદારપ્પમાણમિહં | ૬૮ ||
તેઓ શ્રીદેવીના ઘર કરતા ૨૦૦ ગુણા પ્રમાણવાળા અને ૩ દ્વારવાળા છે, પણ અહીં દ્વારનું પ્રમાણ ૧૨૮ ગુણ છે. (૬૮) પણવીસે કોસસય, સમચરિસવિFડા દુગુણમુચ્ચા ! પાસાયા કૂડેસુ, પણસયઉચ્ચસુ સેમેસુ ને ૬૯ ||
પ00 યોજન ઊંચા શેષ કૂટો ઉપર ૧૨૫ ગાઉ સમચોરસપણે વિસ્તારવાળા અને તેનાથી બમણા ઊંચા પ્રાસાદો છે. (૬૯). બલહરિસ્સહહરિડા, ણંદણવણિ માલવંતિ વિજ્પભે. ઈસાણુત્તરદાહિણ-દિસાસુ સહસુચ્ચ કણગમયા ૭૦ |
નંદનવનમાં, માલ્યવંતપર્વત ઉપર અને વિદ્યુતૂભપર્વત ઉપર ક્રમશઃ ઈશાન, ઉત્તર, દક્ષિણ દિશાઓમાં ૧000 યોજન ઊંચા, સુવર્ણમય બલકૂટ, હરિસ્સહકૂટ અને હરિકૂટ છે. (૭૦) વેઅહેસુ વિ ણવ ણવ, કૂડા પણવીસકોસઉચ્ચા તે | સવે તિસય છડુત્તર, એસુ વિ પુષંતિ જિસકૂડા | ૭૧ |