________________
બધા દ્વીપ-સમુદ્રોમાં ચંદ્ર-સૂર્યનું પ્રમાણ
દા.ત., કાલોદસમુદ્રના ચંદ્ર-સૂર્ય = (ધાતકીખંડના ચંદ્ર-સૂર્ય × ૩) + ધાતકીખંડની પૂર્વેના બધા દ્વીપ-સમુદ્રોના ચંદ્ર-સૂર્ય. (૧૨ x ૩) + (૨ + ૪)
૩૯૬
=
= ૩૬ + ૬ = ૪૨
પુષ્કરવરદ્વીપના ચંદ્ર-સૂર્ય = (કાલોદસમુદ્રના ચંદ્ર-સૂર્ય x ૩) + કાલોદસમુદ્રની પૂર્વેના બધા દ્વીપ-સમુદ્રોના ચંદ્ર-સૂર્ય. (૪૨ x ૩) + (૨ + ૪ + ૧૨)
=
= ૧૨૬ + ૧૮ = ૧૪૪
પુષ્કરવરાર્ધદ્વીપના ચંદ્ર-સૂર્ય = ૧૪૪ = ૭૨
ર
મનુષ્યક્ષેત્રમાં ચંદ્ર-સૂર્ય = ૨ + ૪ + ૧૨ + ૪૨ + ૭૨
= ૧૩૨
૧ ચંદ્રના-પરિવારમાં ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને ૬૬,૯૭૫ કોટીકોટી તારા છે.
વિવક્ષિત દ્વીપ-સમુદ્રમાં નક્ષત્ર-ગ્રહ-તારા
તે દ્વીપ-સમુદ્રના ચંદ્ર x ૧ ચંદ્રના નક્ષત્ર-ગ્રહ-તારા. મનુષ્યક્ષેત્રમાં રહેલ જ્યોતિષ વિમાનો સમશ્રેણિએ ચરે છે. ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારા ક્રમશઃ વધુને વધુ શીઘ્ર છે. ચંદ્ર-સૂર્ય વગેરેને ક્ષેત્ર પ્રમાણે મનુષ્યો જોઈ શકે છે. પુષ્ક૨વરાર્ધદ્વીપના મનુષ્યો પૂર્વમાં ઉદય પામતા સૂર્યને ૨૧,૩૪,૫૩૭ યોજન દૂરથી જુવે છે અને પશ્ચિમમાં અસ્ત થતા સૂર્યને ૨૧,૩૪,૫૩૭ યોજન દૂરથી જુવે છે.
મનુષ્યક્ષેત્રની બહારના ચંદ્ર-સૂર્ય વગેરેના વિમાનો સ્થિર છે. તેમની સંખ્યા જાણવાના કરણો બૃહત્સંગ્રહણીમાં કહ્યા છે. તે ત્યાંથી જાણી લેવા. તે વિમાનો મનુષ્યક્ષેત્રના જ્યોતિષ વિમાનો કરતા અડધા પ્રમાણવાળા છે.
=