________________
ઉદ્ધાર સાગરોપમનું સ્વરૂપ
૪૦૯૬ X ૫૧૨
૮૧૯૨ ૪૦૯૬૦ ૨૦૪૮૦૦૦
૨૦૯૭૧પર ઉત્સધાંગુલથી ૧ યોજન લાંબો-પહોળો-ઊંડો પ્યાલો કલ્પવો. તેમાં ઉપર કહેલ પ્રમાણવાળા ટુકડા ઠાંસી-ઠાંસીને ભરવા. આ પ્યાલામાં કુલ ટુકડા સંખ્યાતા જ છે. તે આ પ્રમાણે છે –
૧ ઉત્સધાંગુલમાં ૨૦,૯૭,૧૫ર ટુકડા છે. ૧ હાથ = ૨૪ અંગુલ . ૧ હાથમાં ર૦,૯૭,૧૫રx૨૪=૫,૦૩,૩૧,૬૪૮ટુકડા છે.
૨૦૯૭૧પર
x ૨૪ ૮૩૮૮૬૦૮ + ૪૧૯૪૩૦૪૦
૫૦૩૩૧૬૪૮ ૧ ધનુષ્ય = ૪ હાથ : ૧ ધનુષ્યમાં ૫,૦૩,૩૧,૬૪૮ ૪૪ = ૨૦,૧૩,૨૬,૫૯૨ ટુકડા છે.
૫૦૩૩૧૯૪૮
x
૪
૨૦૧૩૨૬૫૯૨ ૧ ગાઉ = ૨૦૦૦ ધનુષ્ય
૧ ગાઉમાં ૨૦, ૧૩, ૨૬, ૫૯૨ x ૨,૦૦૦ = ૪,૦૨,૬૫,૩૧,૮૪,OOO ટુકડા છે. ૧ યોજન = ૪ ગાઉ