SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ | ૐ સં , $ $ જે જે અસંખ્ય દ્વીપો-સમુદ્રો ક્રમ દ્વિીપો-સમુદ્રો વિસ્તાર (યોજન) ૪. | કાલોદ સમુદ્ર ૮ લાખ પુષ્કરવરદ્વીપ ૧૬ લાખ પુષ્કરવરોદ સમુદ્ર ૩ર લાખ વાણીવર દ્વીપ ૬૪ લાખ વારુણીવરોદ સમુદ્ર ૧૨૮ લાખ ક્ષીરવર દ્વીપ ૨પ૬ લાખ ક્ષીરવરોદ સમુદ્ર ૫૧૨ લાખ ધૃતવર દ્વીપ ૧,૦૨૪ લાખ ધૃતવરોદ સમુદ્ર ૨,૦૪૮ લાખ ૧૩. ઈક્ષુવર દ્વીપ ૪,૦૯૬ લાખ ૧૪. ઈશુનરોદ સમુદ્ર ૮, ૧૯૨ લાખ ૧૫. નંદીશ્વર દ્વીપ ૧૬,૩૮૪ લાખ ૧૬. નંદીશ્વરોદ સમુદ્ર ૩ર,૭૬૮ લાખ> ૧૭. અરુણ દ્વીપ ૬પ,પ૩૬ લાખ ૧૮. અરુણ સમુદ્ર ૧,૩૧,૦૭ર લાખ | અણવર દ્વીપ ૨,૬૨,૧૪૪ લાખ | અણવર સમુદ્ર ૫,૨૪, ૨૮૮ લાખ ૨૧. અણવરાવભાસ દ્વીપ ૧૦,૪૮,૫૭૬ લાખ અણવરાવભાસ સમુદ્ર | ૨૦,૯૭,૧૫ર લાખ પછી સારી વસ્તુઓના નામવાળા ત્રિપ્રત્યવતાર દ્વીપો-સમુદ્રો છે. ત્રિપ્રત્યવતાર એટલે પહેલા એકલુ નામ આવે, પછી “વર' લગાડેલું નામ આવે, પછી “વરાવભાસ' લગાડેલું નામ આવે. દા.ત., અરુણ, અણવર, અણવરાવભાસ. ૧-૧ નામના પણ અસંખ્ય દ્વિીપો-સમુદ્રો છે. ૧-૧ નામના અસંખ્ય દ્વીપ-સમુદ્ર અને લઘુક્ષેત્રસમાસની ગાથા ૭ અને તેની ટીકામાં “ઈશુરસદ્વીપ' કહ્યું છે. રર. |
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy