SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧. ૬૧ ૨૫૦ મંડલાંતરપ્રરૂપણા, મંડલચારપ્રરૂપણા = ૯૯,૬૪૫ ૩૫ + ૫ = ૯૯,૬૫૧ ૯ યોજના એમ આગળ આગળના મંડલમાં બે સૂર્યોનું પરસ્પર અંતર ૫૫ યોજન વધારવું. સર્વબાહ્યમંડલમાં બે સૂર્યોનું પરસ્પર આંતરુ = ૯૯,૬૪૦ + (૧૮૩ x ) = ૯૯,૬૪૦ + ૯૧૫ + ૧૦૫ = ૧,૦૦,૬૬૦ યોજન. () મંડલાંતરપ્રરૂપણા - બે મંડલનું પરસ્પર અંતર ર યોજન છે. કુલ મંડલાંતર ૧૮૩ છે. છ મંડલચારપ્રરૂપણા - અહીં ૭ અનુયોગદ્વાર છે. (a) વરસમાં મંડલના ચારની સંખ્યાની પ્રરૂપણા : જે દિવસે સર્વઅત્યંતર મંડલથી બીજા મંડલમાં સૂર્ય ચાર ચરે તે સૂર્ય-સંવત્સરનો પહેલો દિવસ છે. પછી પછીના દિવસે સૂર્ય પછી પછીના મંડલમાં ચાર ચરે. ૧૮૩મા દિવસે સૂર્ય સર્વબાહ્ય મંડલમાં ચાર ચરે. ત્યારે પ્રથમ ૬ માસ પૂર્ણ થાય. ત્યાર પછીના દિવસે સૂર્ય સર્વબાહ્યથી અંદર બીજા મંડલમાં ચાર ચરે. તે બીજા ૬ માસનો પ્રથમ દિવસ છે. પછી પછીના દિવસે સૂર્ય પછી પછીના મંડલમાં ચાર ચરે. ૧૮૩મા દિવસે સૂર્ય સર્વઅત્યંતર મંડલમાં ચાર ચરે. ત્યારે બીજા ૬ માસ અને સૂર્યસંવત્સર પૂર્ણ થાય. આમ ૩૬૬ દિવસના ૧ સંવત્સરમાં સૂર્ય સર્વઅત્યંતર મંડલમાં અને સર્વબાહ્ય મંડલમાં ૧૧ વાર ચાર ચરે છે, શેષ ૧૮ર મંડલોમાં ૨-૩ વાર ચાર ચરે છે. (b) વરસમાં દરેક અહોરાત્રમાં દિવસ-રાત્રિનું પ્રમાણ : જ્યારે સર્વઅત્યંતર મંડલમાં સૂર્ય ચાર ચરે ત્યારે ૧૮ મુહૂર્તનો સર્વોત્કૃષ્ટ દિવસ હોય અને ૧૨ મુહૂર્તની સર્વજઘન્ય રાત્રિ હોય. નવા વરસના પ્રથમ દિવસે જ્યારે સૂર્ય બીજા મંડલમાં ચાર ચરે ત્યારે ૧૮
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy