SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૪ ૫ મહાવિદેહક્ષેત્ર દા.ત., નીચેથી ૨૦ યોજન ચઢ્યા પછી પહોળાઈ - ૧૨ - ૨૦ = ૧૨ – ૪ = ૮ યોજન મહાવિદેહક્ષેત્ર: તેના ૪ વિભાગ છે – પૂર્વ-ઉત્તર, પૂર્વ-દક્ષિણ, પશ્ચિમ-ઉત્તર, પશ્ચિમ-દક્ષિણ. દરેક વિભાગમાં ૮-૮ વિજય, ૪-૪ વક્ષસ્કારપર્વત, ૩-૩ અંતરનદી અને ૧-૧ વનમુખ છે. તેનો ક્રમ આ રીતે છેપ્રથમ ૧ વિજય આવે, પછી ૧ વક્ષસ્કારપર્વત આવે, પછી એક વિજય આવે, પછી ૧ અંતરનદી આવે. આમ વિજય પછી એક વાર વક્ષસ્કારપર્વત આવે અને બીજી વાર અંતરનદી આવે. છેલ્લી વિજય પછી વનમુખ આવે. મહાવિદેહક્ષેત્રમાં કુલ ૩ર વિજય, ૧૬ વક્ષસ્કારપર્વત, ૧૨ અંતરનદી અને ૪ વનમુખ છે. વિજય-વક્ષસ્કાર-અંતરનદીની લંબાઈ જાણવાનું કરણ : જો કે સીતા-સીટોદાનો વિસ્તાર સમુદ્ર પ્રવેશ વખતે જ ૫૦૦ યોજન છે, તેની પહેલા ઓછો-ઓછો છે, પણ કચ્છ વગેરે વિજયોની નજીકમાં નદીઓના બન્ને કિનારે રમણપ્રદેશો છે. તેથી તેમને આશ્રયીને ત્યાં પણ તેમનો વિસ્તાર ૫૦૦ યોજન મળે. વિજય-વક્ષસ્કારપર્વત-અંતરનદી-વનમુખની લંબાઈ = મહાવિદેહક્ષેત્રની પહોળાઈ – નદીનો વિસ્તાર = ૩૩,૬૮૪ યો. ૪ ક. – ૫૦૦ યો. ૩૩,૧૮૪ યો. ૪ ક. = ૧૬,પ૯ર યોજન ૨ કળા
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy