SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પંડકવનની ચૂલિકા ૨૨૩ ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રમાં એક સાથે ૧-૧ તીર્થંકરનો જન્મ થાય ત્યારે દક્ષિણ-ઉત્તરની શિલાઓ ઉપર તેમનો એક સાથે અભિષેક થાય. ચૂલિકા : મેરુપર્વતના ઉપરિતલ પંડકવનની મધ્યમાં વૈડૂર્યરત્નની ૪૦ યોજન ઊંચી ચૂલિકા છે. તે મૂળમાં ૧૨ યોજન, વચ્ચે ૮ યોજન અને ઉપર ૪ યોજન પહોળી છે. પરિધિ મૂળમાં સા. ૩૭ યોજન છે, વચ્ચે સા. ર૫ યોજન છે અને ઉપર સા. ૧૨ યોજન છે. તે વૃષભકૂટની જેમ જાણવી. ચૂલિકાની ઉપર મધ્યમાં ૧ જિનભવન છે. તે ૧ ગાઉ લાંબુ, ૧/ ગાઉ પહોળુ અને દેશોન ૧ ગાઉ ઊંચુ છે. તેમાં વિવિધ મણિના અનેક થાંભલા છે. તેના દ્વાર, જિનપ્રતિમા વગેરે વૈતાઢ્યના સિદ્ધાયતનની જેમ જાણવા. ચૂલિકાના શિખરથી નીચે જતા પહોળાઈ જાણવા કરણઃ જેટલા યોજન ઉતરીએ તે અ યોજન. તે સ્થાને પહોળાઈ = + ૪ દા.ત., ઉપરથી ૨૦ યોજન ઉતર્યા પછી પહોળાઈ ૨૦ = = + ૪ = ૪ + ૪ = ૮ યોજન. ૫ ચૂલિકામાં નીચેથી ઉપર જતા પહોળાઈ જાણવા કરણ : જેટલું ચઢીએ તે આ યોજન. તે સ્થાને પહોળાઈ = ૧૨ –
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy