________________
૧૬૪
આવર્તન ફૂટ
દ્રહોમાંથી નીકળતી નદીઓ
પદ્મદ્રહ-પુંડરિકદ્રહ
દ્રહમાંથી નીકળતી નદીઓ
પ્રપાત કુંડ
આ દ્રહમાંથી ત્રણ દિશાના દ્વારે ત્રણ નદીઓ નીકળે છે, તે આવર્તનકૂટ સુધી સીધી ચાલીને બે નદીઓ બાહ્યક્ષેત્ર તરફ વળી પર્વત ઉપરથી - પ્રપાતકુંડમાં પડે છે, અને પછી કુંડમાંથી દક્ષિણ દ્વારે બહાર નિકળી ક્ષેત્રમાં વહે છે, ઉત્તરદિશાની નદી સીધી વહી પ્રપાતકુંડમાં પડી ક્ષેત્રમાં મધ્યગિરિને કંઈક દૂર રાખી ડાબી બાજુ વહે છે.
મહાપદ્મ દ્રુહ આદિ,૪
આવર્તન ફૂટ
પ્રપાત કુંડ
આચાર દ્રોમાંથી ઉત્તર દક્ષિણ દ્વારે નિકળતી બે નદીઓ સીધી પર્વત ઉપર કિનારા સુધી વહીને નીચે પ્રપાતકુંડમાં પડી અહાર નીકળી ક્ષેત્રમાં મધ્યગિરિને છોડીને દક્ષિણ નદી જમણી બાજી અને ઉત્તર નદી ડાબી બાજુ વહે છે.