________________
જિવિકા
૧૬૩ તરફના દ્રહમાંથી નીકળતી નદી દક્ષિણ તરફ વહે છે. તે મેરુપર્વત કે વૃત્તવૈતાદ્યપર્વતથી પૂર્વ તરફ વળી ક્ષેત્રના બે ભાગ કરી પૂર્વ સમુદ્રને મળે છે. '
આગળ જે ભિન્નતા બતાવાશે તે સિવાયની બધી નદીની બધી વક્તવ્યતા ગંગાનદી પ્રમાણે જાણવી. જિવિકા :
જિવિકા દ્રહના દ્વારની પહોળાઈ જેટલી પહોળી, તેના ૫૦મા ભાગ જેટલી જાડી અને જાડાઈ કરતા ૪ ગુણી લાંબી હોય છે. (૧) ગંગા-સિંધુ-રક્તા-રફતવતી નદીઓની જિવિકાઓ -
પહોળાઈ = = યોજન.
દયોજન - ૨૫ ગાઉ = ગાઉ.
જાડાઈ =
૪ ૫૦
૫૦
લંબાઈ = x ૪ = ૨ ગાઉ = યોજન. (૨) રોહિતાશા-રોહિતા-સુવર્ણકૂલા-રૂધ્યકૂલા નદીઓની જિવિકાઓ
પહોળાઈ = ૧૨ યોજન.
- -
૧૨ યોજન - ૫૦ ગાઉ = ૧ ગાઉ.
૫૦
૫૦ લંબાઈ = ૧ x ૪ = ૪ ગાઉ = ૧ યોજન.