________________
૧ ૨૬
વૈતાદ્યપર્વતના ૯ કૂટો તેની પશ્ચિમ સિવાયની ત્રણ દિશામાં ૧-૧ દ્વાર છે. તે સર્વરત્નના છે. તે ૫૦૦ ધનુષ્ય ઊંચા છે, ૨૫૦ ધનુષ્ય પહોળા છે. સિદ્ધાયતનની મધ્યમાં એક મણિપીઠિકા છે. તેની ઉપર સર્વરત્નનો ૧ દેવછંદો છે. તે ૫૦૦ ધનુષ્ય લાંબો-પહોળો અને સાધિક ૫૦૦ ધનુષ્ય ઊંચો છે. તેમાં ૧૦૮ જિનપ્રતિમા છે. તે દરેક ૫૦૦ ધનુષ્ય ઊંચી છે. તેમનું શરીર સુવર્ણનું છે, નખ અંદરમાં લોહિતાક્ષરત્નવાળા અંતરત્નના છે, હાથ-પગના તળીયા, નાભિ-સ્તનની ડીંટી, શ્રીવત્સ, જીભ, તાળવુ તપનીય સુવર્ણના છે, રોમરાજી-દાઢી-મૂછના વાળ રિઝરત્નના છે, હોઠ શિલાપ્રવાલના છે, દાંત અંદરમાં લોહિતાક્ષરત્નવાળા સ્ફટિકના છે, નાસિકા સુવર્ણની છે, આંખની બે પાંપણ-કાકી-ભ્રમર રિઝરત્નની છે, શિખા વજરત્નની છે, કેશભૂમિ સુવર્ણની છે, વાળ રિઝરત્નના છે. દરેક જિનપ્રતિમાની પાછળ ૧-૧ છત્ર ધરનારી પ્રતિમા છે, બન્ને બાજુ ૧-૧ ચામર ધરનારી પ્રતિમા છે, આગળ ર-ર યક્ષની પ્રતિમા છે, ૨-૨ નાગની પ્રતિમા છે, ર-૨ ભૂતની પ્રતિમા છે, ૨-૨ કુંડધારની પ્રતિમા છે. તે દેવછંદામાં ૧૦૮ ઘંટ, ૧૦૮ કળશ, ૧૦૮ પુષ્પગુચ્છા, ૧૦૮ ધૂપદાની છે.
* દરેક અધિપતિ દેવનો પરિવાર - 8000 સામાનિક દેવો, સપરિવાર ૪ અગ્રમહિષી, ૩૫ર્ષદા, ૭ સૈન્ય, ૭ સેનાપતિ, ૧૬,000 આત્મરક્ષક દેવો અને રાજધાનીમાં રહેનારા ઘણા દેવ-દેવી.
* દરેક દેવની પોતાના નામની રાજધાની છે. મેરુપર્વતથી ઉત્તર તરફના વૈતાદ્યપર્વતના કૂટોના અધિપતિઓની રાજધાનીઓ મેરુપર્વતથી ઉત્તરમાં અને મેરુપર્વતથી દક્ષિણ તરફના વૈતાદ્યપર્વતના કૂટોના અધિપતિઓની રાજધાનીઓ મેરુપર્વતથી દક્ષિણ દિશામાં અસંખ્ય દ્વીપ-સમુદ્ર પછી આવેલા અન્ય જંબૂદ્વીપમાં ૧૨,000 યોજન અવગાહીને આવેલી છે. તે વિજયદેવની રાજધાનીની તુલ્ય છે.
* સિદ્ધાયતનકૂટ સિવાયના દરેક કૂટની મધ્યમાં ૧ સર્વરત્નનો પ્રાસાદાવતુંસક છે. તે ૧ ગાઉ ઊંચો છે અને ૧, ગાઉ લાંબો-પહોળો છે. તેની મધ્યમાં સર્વરત્નની ૧ મણિપીઠિકા છે. તે ૫૦૦ ધનુષ્ય લાંબી
સિવાયો છે અને પ©