SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૫ ) દ્રવ્યને તૃણ સમાન ગણતા, પછવના શરીરને પાતાના શરીર સમાન ગણતા અને પસ્રીત માતા સમાન ગણતા પુરૂષ મેાક્ષપદને પામે છે. ૩૨૮. સમતિ, સર્વ પ્રાણીઓ ઉપર સમાન દ્રષ્ટિપ, નિ:સગપણુ, ક્ષમા, અને યાય તથા વિષયના ત્યાગ આ સર્વે કમની ઉત્કૃષ્ટ નિર્જરા કરનારા છે. ૩૨૯. અષ્ટ મહા પ્રાતિહાર્યાદિક સંપત્તિવા યુક્ત, અદ્ભુત મહિમાવાળા, સાધર્માદ્રિ દવે ચ ૢ સૂર્યાદિક અસ`ખ્ય ટ્રા જેમની પદામાં સ્થિર થઈને બેઠેલા હાય છે તેવા અને જેને પેાતાની મેળેજ સ` વૈભવ પ્રાપ્ત થયા છે એવા સર્વજ્ઞ પરમેશ્વરના વરૂપનુ ઉત્તમ જનાએ ધ્યાન કરવું. ૩૩૦ પાર્શ્વનાથ સ્તુતિ અને જે પાર્શ્વનાથ પ્રભુ સ અતિશયેાવર્ડ સપૂર્ણ છે, એક હજારને આ શુભ લક્ષણાથી યુક્ત છે, સવ પ્રાણીઓના હિતકર છે, શીળ રૂપી મેરૂ પર્વતના શિખર પર રહેલા છે, ચાર ઘાતિ કર્મથી રહિત છે, જેના પર મેાક્ષલક્ષ્મીએ પ્રેમના કટાક્ષ નાંખેલા છે, જે અનંત મહિમાવાળા છે, જે તેરમા ગુણસ્થાનકે રહેલા છે, જેનુ રિત્ર અચિંત્ય છે, જે મનેાહર ચારિત્રનુ સેવન કરે છે, સર્વ પ્રકારના નચે। જેના નિર્ણય કરે છે,જે સત્ય દેવ તરીકે પ્રતિપાદન રાય છે, જે સર્વ જગતવાના વત્સલ છે, જેણે ઇન્દ્રિયાના સમૂહને રૂપ્યા છે, જેણે વિષયરૂપી શત્રુના તિરસ્કાર કર્યા છે, જેણે રાગાદિકની પરપરાના નારા કર્યા છે, જે સ’સારરૂપી દાવાનળને યુઝવવામાં મેઘ સમાન છે, જેનુ રૂપ અનુત્તર વિમાનના દેવ કરતાં પણ અનંત ગુણ મનાહર છે, જે મેરૂ પર્વતની જેવા ધીર છે, જેને કેવળજ્ઞાન અને કેવળદરાનરૂપી નિર્મળ એ લાચન છે, જેના વૈભવ વેઢા અને ચાર્ગીદ્રાની કલ્પનામાં પણ આવી શકતા નથી, જેણે સ્યાદ્વાદ રૂપી વજ્રના પ્રહારવડે અન્ય કુમતરૂપી પવ તાને ભેદી નાંખ્યા છે, જેણે જ્ઞાનામૃતરૂપી જળના પ્રવાહવડે ત્રણ જગતને પવિત્ર કર્યો છે,
SR No.022055
Book TitleTattvamrut Chetodutam Jambudwip Samas
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhak Trust
PublisherJinshasan Aradhak Trust
Publication Year2009
Total Pages184
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy