________________
( ૩૪ )
કાયા
જ્ઞાનરૂપી જળવડેજ નિતર આત્માને સ્નાન કરાવવુ જોઈએ, કે જેથી આ જીવ બીજા જન્મમાં પણ નિર્મળતાને પામે. ૩૧૯ પિતાનાવી અને માતાના રૂધિરમાં ઉત્પન્ન થયેલી આ સર્વ પ્રકારે અશુચિજ છે, તેની શુધિને જેઓ ઈચ્છે છે, તે જડ ચિત્તવાળા પુરૂષા નાશ પામે છે અધાગિતિ પામે છે. ૩૨૦, આ આદારિક શરીર સાત ધાતુનું બનેલું હેાવાથી કેવળ અશુચિમય જ છે, તેને વિષે જે શુચિપણાની માન્યતા કરે છે તે મનુષ્ય નથી, પરંતુ પશુઓ જ છે. ૩૨૧. સત્ય ભાષા એટલવાથી વાણી શુદ્ધ થાય છે, જ્ઞાનવર્ડ મન શુદ્ધ થાય છે, અને ગુરૂની સેવાવડે કાયા શુદ્ધ થાય છે. આ પ્રકારની શુદ્ધિ સાધતી છે. ૩૨૨. આ મનુષ્યભવ સ્વર્ગ અને મેાક્ષને મેળવવાની ચેાગ્યતા ધરાવે છે, તેને વિષયમાં લપટ થયેલા મૂઢ પ્રાણીએ અલ્પ સુખને માટે તિયચ અને નરક ગતિનું પાત્ર મનાવી દે છે. ૩૨૩. જે પ્રાણી અનુષ્ય ભત્ર વિગેરે સ સામગ્રીને પામ્યા છતાં પણ વિષારૂપી શત્રુના મેાટા સૈન્યને જીતવાના ઉદ્યમ કરતા નથી, તેના જન્મ નિર્ક છે. ૩ર૪.
-
4
કેવી વાણી એલવી ?
મનુષ્યે ઢાષ રહિત, મધુર, હિતકારક, સાČક, પ્રાણીઓના ચિત્તને આહલાદ કરનારૂ અને અસત્ય રહિત, એવુ' વચન ખેલવુ યેાગ્ય. છે. ૩૨૫. જ્યારે પ્રિયવચનના દાનથી સર્વે જંતુઓ પ્રસન્ન થાય છે, તેા તેવું જ દાન કરવુ યોગ્ય છે. શા માટે વચનમાં પણ દરિદ્રતા રાખવી જોઇએ. ? ૩ર૬,
માક્ષમાગ
વ્રત, શીળ, તપ, દાન, સયમ, દુ:ખને છેદનારાં છે, તેમાં ફ્રાંઇ પણ
જિનપૂજા એ સર્વ અવશ્ય સંશય નથી. ૩૭. પર