________________
પ્રસ્તુત તસ્વામૃત અનુવાદના પ્રકાશકનમાં નીચે
મુજબ લાભ લેવાયેલ છે. ૭૫૦/- સાધ્વીજી શ્રી યશોધનાશ્રીજીના ઊપદેશથી
રામજી ભાઈ વેલજીભાઈ (કચ્છ બિદડા). ૭૫૦/- શ્રી ઝીંઝુવાડા જૈન સંઘ. ૧,૨૬૫/- ઉપાધ્યાયજી શ્રી યશોભદ્ર વિજય મ. ની
નિશ્રામાં પન્નારૂપા ધર્મશાળા પાલીતાણા ખાતે
ઉપજેલ જ્ઞાનનિધિ. ૫૦૦/- રૂકમણીબેન કેશવલાલ. ૧,૫૦૧/- શ્રી આદિશ્વર છે. મૂ. જૈન સંઘ.
લાભ લેનાર સર્વેની ભૂરિ ભૂરિ અનુમોદના
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી
ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા. લલિતકુમાર રતનચંદ કોઠારી નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરિકભાઈ અંબાલાલ શાહ