________________
B
આ પણ વય
આચાર્ય વિજય સિંહસૂરિ મ. ના શિષ્ય હો ક્રિયોદ્વારક પંન્યાસજી શ્રી પદ્મવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી જ્યોતિવિજયજીએ સંસ્કૃત પદબંધ ‘તસ્વામૃત' નામના ગ્રંથને સંવત ૧૮૪૫ માં રચેલ છે. સાથે અવશુરિ પણ રચાયેલ છે. આરાધક આત્માઓને પ્રેરણા મળે તેમ હોઈ આ ગ્રંથનો અનુવાદ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી સંવત ૧૯૭૬ માં પ્રકાશિત થયેલ છે. આવા ગ્રંથો નિર્મળ નાશ ન થાય, કર્યા અને અનુવાદકર્તાની મહેનત નિષ્ફળ ન જાય તે માટે આ ગ્રંથને પુનઃ પ્રકાશિત અમે કરીએ છીએ આ પ્રસંગે પૂર્વ પ્રકાશક શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગરને અને કૃતજ્ઞતા પૂર્વક યાદ કરીએ છીએ.
સહુ કોઈ મોક્ષાર્થી જીવો આ ગ્રંથનું વાંચન કરીને સ્વ પરિણામ નિર્મળ કરે એ જ શુભેચ્છા. શ્રુતભક્તિનો વિશેષ લાભ મળતો રહે તેવી એક માત્ર શ્રુતાધિષ્ઠાયિકા દેવી સરસ્વતીને ભાવભરી પ્રાર્થના.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી
ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા લલિતકુમાર રતનચંદ કોઠારી નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરિકભાઈ અંબાલાલ શાહ ઈ
ચ્છા