________________
[ ૭૪ ] નના પક્ષમાં એ અર્થ કર–નિર્મળ અશોકવૃક્ષવાળા, પરાગ અને પુરુષોને વશ થી હર્ષ ઉપજાવનારા, રમણીય અને સુંદ.. રતા પ્રગટ કરનારા ઉદ્યાનમાં હું કયારે ક્રીડા કરીશ?) (૨૧)
કયારે હું ભય ઉપજાવનાર ભરવ શબ્દથી નિષ્કપ થઈ સ્મશાન વિગેરે ભૂમિમાં કાર્યોત્સર્ગ ગ્રહણ કરી તપવડે દુર્બળ શરીરવાળો થઈ ઉત્તમ ચરિત્રનું આચરણ કરીશ? (૨૨)
* કયારે હું નવ પૂર્વને અભ્યાસ કરી તપ, ધૃત અને સત્વ વિગેરે ભાવનાવડે યુક્ત થઈ મુનિરાજની બાર પ્રતિમાની પ્રતિપત્તિ(સ્વીકાર)ને ધારણ કરી એક્ષપદને સાધીશ? (૨૩)
ક્યારે હું હાસ્ય અને દ્વેષાદિક ભેદવડે જુદા જુદા દેવતાદિક ચારના કરેલા ઉગ્ર ઉપસર્ગોના સમૂહને સ્થિર ચિત્તવાળો થઈને સહન કરીશ ? (૨૪)
કયારે હું પ્રાણને નાશ કરવામાં તત્પર થયેલા એવા પણ અન્ય જીને વિષે પરમાર્થને વિચાર કરીને કરુણાના ભારવડે મંદ (નીચી) થયેલી દષ્ટિને વ્યાપાર કરીશ? (૨૫)
ક અને અકલવ્યના પરિચયવાળે, સ્થવિરકલ્પને અંગીકાર કરી વિકલ્પ રહિત (નિશ્ચળ) મનવાળો થઈ કયારે હું જિનકલ્પને તથા પ્રતિમાકલ્પને અંગીકાર કરીશ? (૨૬)
જ્યારે હું વાયુની જેમ અપ્રતિબદ્ધ (ખલના રહિત)
૧ દેવ, મનુષ્ય ને તિર્યંચથી થયેલા તથા પિતાથી ઉદભવેલા.