SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ શ્લોક-૨૬ : નિર્મમતા इष्टोपदेशः सत्त्वमसत्त्वं वाऽहेतोरन्यानपेक्षणात् । अपेक्षातो हि भावानां कादाचित्कत्वसम्भवः - इति (प्रमाणवार्त्तिके) ।। तस्मात् - ममत्वभावाभावयोर्बन्धमुक्तिप्रयोजकत्वात्, सर्वप्रयत्नेन - मुमुक्षुत्वज्ञापकाखिलोद्यमेन, निर्ममत्व स्वमात्रानुभूत्येकप्रसाध्यं स्वसम्बन्धिसंवेदनशून्यमात्मपरिणामम्, विचिन्तयेत् - भावनाज्ञानानुभावेनात्मनि परिणमयेत् । अथैतत्परिणामप्रादुर्भावे सति 'न मम धनादि' इत्यादिवत् તેને બીજાની અપેક્ષા નથી. માટે યા તો તેની નિત્ય વિદ્યમાનતા હશે અને યા તો નિત્ય અવિદ્યમાનતા હશે. કારણ કે પદાર્થોની કદાચિત્કતા = અમુક કાળ જ રહેવાપણું એ બીજાની (હેતુની) અપેક્ષાથી જ શક્ય બને છે. (પ્રમાણવાર્તિક) તેથી = મમત્વની હાજરી તથા ગેરહાજરી બંધ અને મુક્તિની પ્રયોજક હોવાથી, સર્વપ્રયત્નથી = મુમુક્ષુપણાના સૂચક એવા સર્વ ઉદ્યમથી, નિર્મમપણાને = માત્ર આત્માની જ અનુભૂતિથી સાધી શકાય એવાં, પોતાના સંબંધીના સંવેદનથી શૂન્ય એવા આત્મપરિણામને, વિચિંતવે = ભાવના જ્ઞાનના પ્રભાવથી આત્મામાં પરિણમાવે. પૂર્વપક્ષ - આવો પરિણામ પ્રગટ થતાં જેમ “ધન
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy