SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ इष्टोपनिषद् શ્લોક-૨૬ : નિર્મમતા ૭૭ क्रमात् - यथासङ्ख्यम्, सममः - शरीरादौ ममकारસહિત , – નીવડ, વધ્યતે – વત્તેશે: પરીકૃશ્યતે, निर्गतो ममेतिशब्दो यस्मात्स निर्ममः - वपुरादौ ममकारविरहितः, स तु मुच्यते - कर्मक्लेशविश्लेषास्पदीभवति, हेतुवियोगे फलवियोगस्याऽऽवश्यकत्वात्, अपरथा निर्हेतुकत्वापत्तेः, न चेष्टापत्तिः नित्यसत्त्वादिप्रसक्तेः, यदाह - नित्यं ક્રમશઃ = યથાસંખ્ય, સમમ = શરીર વગેરેમાં મમત્વભાવથી યુક્ત, એવો જંતુ = જીવ બંધાય છે = કર્મના ક્લેશોથી પરાકૃષ્ટ થાય છે = કર્મબંધ પામે છે. જેનામાંથી “મારું” એવો શબ્દ નીકળી ગયો છે, તે નિર્મમ = શરીર વગેરેમાં મમત્વભાવથી રહિત, તે તો મુક્તિ પામે છે = કર્મક્લેશનો વિયોગ પામે છે. કારણ કે મમતારૂપી હેતુના વિયોગમાં બંધરૂપી ફળનો વિયોગ નિશ્ચિતરૂપે થાય છે. જો હેતુ ગેરહાજર હોવા છતાં પણ ફળ ઉત્પન્ન થઈ જાય, તો એ ફળ “નિર્દેતુક' માનવું પડે. શંકા – ભલે ને માનવું પડે, શું વાંધો છે? સમાધાન - વાંધો એ જ કે પછી એ બંધરૂપી ફળ કાં તો હંમેશા હાજર જ રહે અને કાં તો નિત્ય ગેરહાજર રહે. બૌદ્ધ તાર્કિક ધર્મકીર્તિએ કહ્યું છે – જે નિતુક છે,
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy