SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ७५ રૂછપનિષત્ શ્લોક-૨૫ : ધ્યાન અને ધ્યેય ताध्यात्मयोगानुभावः समतिक्रान्तसंयोगादिसम्बन्धभावसम्भव इति तमेव समर्थयतिकटस्य कर्ताऽहमिति, सम्बन्धः स्याद् द्वयोर्द्वयोः । ध्यानं ध्येयं यदात्मैव, सम्बन्धः कीदृशस्तदा ? ॥२५॥ भेदैकाधारः सम्बन्धस्तदभावे न व्यवतिष्ठत इत्याशयं वृत्तं सुगमम् । उक्तं च - ध्यायते येन तद्ध्यानं, यो ध्यायति स एव वा । यत्र वा ध्यायते यद्वा, ध्यातिर्वा ध्यानमिष्यते આ સર્વ ઉપાધિઓથી અતીત એવા અધ્યાત્મયોગનો પ્રભાવ છે, કે જેમાં કોઈ સંયોગ વગેરે સંબંધની હાજરીની શક્યતા જ નથી, માટે આ જ પ્રભાવનું સમર્થન કરતા કહે છે – “હું ચટ્ટાઈનો કર્તા છું. આ રીતે બે-બે નો સંબંધ થાય. પણ જ્યારે ધ્યાન અને ધ્યેય આત્મા જ છે, ત્યારે વળી સંબંધ કેવો? રપા સંબંધનો મુખ્ય આધાર ભેદ છે. માટે ભેદ ન હોય, તો સંબંધ ઊભો રહેતો નથી, એવા આશયવાળો શ્લોક સુગમ છે. કહ્યું પણ છે કે – જેનાથી ધ્યાન કરે છે, તે ધ્યાન છે, અથવા તો જે ધ્યાતા છે તે જ ધ્યાન છે. અથવા તો જેમાં ધ્યાન કરે છે તે ધ્યાન છે. અથવા તો ધ્યાન કરવાની ક્રિયા એ ધ્યાન તરીકે ઈષ્ટ છે.
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy