SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ શ્લોક-૨૪ : પરિષહાદિના અસંવેદનનું ફળ ફોપવેશ: પુષ્પાલસંનોમના ત્તો ?-તિ (ધર્મપરીક્ષાયામ્ ૧૮) I ततश्चाश्रवस्य निरोधिनी - मिथ्यात्वाद्यात्मकहेतुप्रतिपक्षरूपतया तत्फलभूतकर्मबन्धप्रतिबन्धिका, केत्याहમેળામ્ - જ્ઞાનાવરાવીનામ્, નિર્ના - આત્મપ્રવેશેમ્યઃ परिशाट:, आशु जायते - सद्य एव स्वरूपलाभमासादयति, तत्फलत्वादध्यात्मयोगस्य, समर्थस्य सहकारिसमवहितस्य स्वजन्यजनने कालक्षेपायोगाच्च । सोऽयं सर्वोपाधिसमती અતિ શું ? કે આનંદ શું ? આવો વિકલ્પ પણ જે દશામાં કહ્યો નથી (જ્ઞાનીઓના કહેવા મુજબ હોતો નથી) તો એ દશામાં પુદ્ગલના સંયોગથી થતા એવા બીજા વિકલ્પો તો ક્યાંથી હોય ? (ધર્મપરીક્ષા ૯૮) પછી આશ્રવની નિરોધિની = મિથ્યાત્વ વગેરે રૂપ હેતુની પ્રતિપક્ષરૂપ હોવાથી તેના ફળભૂત એવા કર્મબંધની પ્રતિબંધક, કોણ ? એ કહે છે - કર્મોની = જ્ઞાનાવરણીય વગેરેની, નિર્જરા આત્મપ્રદેશો પરથી ખરી પડવું, શીઘ્ર થાય છે = તરત જ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે, કારણ કે અધ્યાત્મયોગનું ફળ છે નિર્જરા. અને જે સમર્થ હોય + જેને સહકારીઓનો યોગ થયો હોય, તો પછી પોતાના ફળને ઉત્પન્ન કરવામાં તેને વિલંબ ન ઘટે. તે =
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy