SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક-૨૨ : આત્મધ્યાનોપદેશ वाऽसावित्याह - आत्मा - अतति गच्छति तान् तान् ज्ञानादिपर्यायानितिव्युत्पत्तिव्युत्पन्नं जीवलक्षणं तत्त्वम् । तदेनं विज्ञाय यत् कर्तव्यं तदाह - संयम्य करणग्राम-मेकाग्रत्वेन चेतसः । आत्मानमात्मवान् ध्याये-दात्मनैवात्मनि स्थितम् ॥२२॥ करणग्रामम् - शब्दादिविषयानुधावनानुवृत्तश्रोत्रादीन्द्रियव्यूहम्, संयम्य - प्रत्याहारप्रभावेन दमनगोचरीकृत्य, एतदपि कथमित्याह - एक एव सर्वेन्द्रियातीत आत्माऽग्रम् - ध्याना આત્મા = તે તે જ્ઞાનાદિ પર્યાયોને પામે એવી વ્યુત્પત્તિથી યુક્ત જીવસ્વરૂપી તત્ત્વ. એને જાણીને જે કરવું જોઈએ એ કહે છે ઈન્દ્રિયસમૂહનો નિરોધ કરીને, ચિત્તની એકાગ્રતાથી આત્માવાળો આત્માથી આત્મામાં રહેલા આત્માનું ધ્યાન કરે. સંરરા કરણગ્રામનો = શબ્દ વગેરે વિષયોની પાછળ દોડવામાં સતત પ્રવૃત્ત એવા શ્રોત્ર વગેરે ઈન્દ્રિયોના સમૂહનો, નિરોધ કરીને = પ્રત્યાહાર (ઈન્દ્રિયોને વિષયો પ્રત્યેથી પાછી ખેંચવી)ના પ્રભાવથી તેમનું દમન કરીને, એ પણ શી રીતે ? એ કહે છે – એક જ સર્વ ઈન્દ્રિયોથી અતીત એવો આત્મા અગ્ર = ધ્યાનનું આલંબન છે જેનું
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy