SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શ્લોક-૧૫ : મૂઢ ધનવાનની દશા રૂપવેશ: . एतावान् कालो गच्छतु, यतो मत्सङ्गहीतं भाण्डं महाय॑तामुपेयात्, इत्यभिसन्धिना कालनिर्गममिच्छतां धनिनां जीवितादपि धनमधिकं प्रियम्, यतः कालनिर्गमेण स्वभाण्डमहार्घ्यता पाक्षिका, असंशयस्त्वायुःक्षय इति । उक्त भावार्थः, शब्दार्थस्तु निगदसिद्धः । ननु न वयमुपभोगार्थमेव धनमभिलषामः, किं तर्हि ? તેમને આયુષ્ય કરતાં પણ ધન વધારે પ્રિય છે. ૧પા આટલો સમય પસાર થઈ જાઓ, કે જેથી મેં જે માલસામાનનો સંગ્રહ કર્યો છે, એ ઘણો મોંઘો થઈ જાય, આવા આશયથી શ્રીમંતો કાળ પસાર થઈ જાય એવું ઈચ્છે છે. તેમને જીવન કરતા પણ ધન વધારે વ્હાલું છે, કારણ કે કાળ પસાર થઈ જવાથી પોતાનો માલ-સામાન તો મોંઘો થાય કે ન પણ થાય, પણ કાળ પસાર થવાથી આયુષ્યનો ક્ષય તો નિશ્ચિતપણે થવાનો જ છે. આ પ્રમાણે ભાવાર્થ કહ્યો, શબ્દાર્થ તો શ્લોકથી જ સ્પષ્ટ થઈ જાય છે. શંકા - અરે, પણ અમે કાંઈ અમારા ઉપભોગ માટે જ ધનને ઈચ્છીએ છીએ એવું નથી. પ્રશ્ન - તો બીજા શેના માટે ઈચ્છો છો ?
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy