SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક-૧૪ : અજ્ઞાન અવસ્થા इष्टोपदेशः विपत्तिमात्मनो मूढः, परेषामिव नेक्षते । दह्यमानमृगाकीर्ण-वनान्तरतरुस्थवत् ॥१४॥ ___मूढः- निबिडमोहतिमिरावृतज्ञानविलोचनः स परेषामिव - स्वातिरिक्तविपद्विषण्णलोकवत्, आत्मनो विपत्तिं नेक्षते - नात्मानं सुसम्भाव्यमानविपत्तयाऽवलोकयति, मूढत्वादेव । भवत्येव मोहः स्मृतिविभ्रमापादनेन हिताहितविमर्शविरहाय, - આ ન્યાય અહીં લાગુ પડે છે. ધન તો પોતે જ આપત્તિઓનું કારણ છે. તો એ આપત્તિઓને દૂર શી રીતે કરી શકે ? વળી - બળતા એવા પ્રાણીઓથી ભરેલા જંગલની અંદર ઝાડ પર રહેલ વ્યક્તિની જેમ મૂઢ જીવ બીજાની જેમ પોતાની આપત્તિ જોતો નથી. II૧૪ મૂઢ = ગાઢ મોહરૂપી અંધકારથી જેના જ્ઞાનચક્ષુ આવૃત છે તેવો જીવ, તે બીજાની જેમ = પોતાની સિવાયના આપત્તિથી વિષાદ પામતા લોકોની જેમ, પોતાની આપત્તિને જોતો નથી = મને પણ આપત્તિ આવે એ સુસંભવિત છે, આ વસ્તુ નજરમાં લાવતો નથી, કારણ કે એ મૂઢ છે. મોહનો એવો સ્વભાવ જ છે કે એ સ્મૃતિમાં વિભ્રમ કરાવવા દ્વારા હિત-અહિતનો વિચાર કરવા દેતો નથી. બીજાઓએ પણ તે મુજબ કહ્યું છે –
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy