SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ રૂછપનિષત્ શ્લોક-૧૩ : ધન વગેરેની અસમર્થતા मन्यत इति स्वस्थम्मन्यः - को नु मम वित्ताढ्यस्य विपदवकाश इत्यभिमानकदर्थितः, अत्रार्थ उदाहरणमुपन्यस्यति - ज्वरवान् सर्पिषा - घृतेन इव । अयमाशयः, घृतं हि ज्वरिणोऽत्यन्तमपथ्यम्, अथ च कश्चिन्मूढमना ज्वरग्रस्तस्तेनैवात्मानं स्वस्थं मन्येत, तदा किं वक्तव्यम् ? एवमेवोक्तनीत्या वित्तेनैव विपदेकनिबन्धनेन यदि कश्चिदात्मानं विपदविषयत्वेन कल्पयेत्तदा किमतोऽपि परमसमञ्जसम् ? सोऽयम् - असृजा क्षाल्यमानं किमसृग्दिग्धं विशुध्यति ? - इति ન્યાયાડડપાત: | શિડ્યું - સમૃદ્ધ છું, મારે વળી આપત્તિ શી રીતે આવી શકે એવા અભિમાનથી, તે કદર્થિત છે. આ અર્થમાં ઉદાહરણ કહે છે – તાવવાળી વ્યક્તિ જેમ ઘીથી. આશય એ છે કે ઘી એ તાવવાળી વ્યક્તિ માટે અત્યંત અપથ્ય છે. પણ જો કોઈ મૂઢ મનવાળી વ્યક્તિ તેનાથી જ પોતાને સ્વસ્થ માને, તો શું કહેવું ? એ જ રીતે પૂર્વે કહ્યું તે મુજબ જે આપત્તિઓનું જ કારણ છે, એવા ધનથી જો કોઈ એવી કલ્પના કરે કે “મને તો આપત્તિ આવી જ ન શકે, તો એનાથી વધુ વિચિત્રતા બીજી કંઈ હોઈ શકે? જે લોહીથી ખરડાયેલું હોય, તેને શું લોહીથી ધોવાથી શુદ્ધ કરી શકાય ખરું ?
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy