SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૪ શ્લોક-૧૧ : સંસારભ્રમણના ત્રણ કારણ રૂપરેશઃ तद्भावे भवभावस्यावश्यंभावित्वस्वाभाव्यात्, अत एव पारमर्षम् - को व न लभिज्ज मोक्खं राग-दोषा जइ न हुज्जा - . इति (उपदेशमालायाम् १२९) । एतदेवोच्यते प्रकारान्तरेण परैरपि-चित्तमेव हि संसारो, रागादिक्लेशवासितम् । तदेव तैविनिर्मुक्तं भवान्त इति कथ्यते - इति एतदपि कथञ्चिदुपपद्यत एव, भावमनस आत्म કારણ કે રાગ વગેરે જ મુક્તિના પ્રતિબંધક છે, માટે રાગ વગેરે હોય તો સંસાર અવશ્ય હાજર જ હોય, એવો સંસારનો સ્વભાવ છે. માટે જ પરમર્ષિએ કહ્યું છે કે - જો રાગ-દ્વેષ ન હોય તો કોણ મોક્ષ ન પામે ? અર્થાત્ સર્વ જીવ સરળતાથી મોક્ષ પામી જાય. (ઉપદેશમાળા ૧૨૯) આ જ વસ્તુને અન્ય પ્રકારથી જૈનેતરો પણ કહે છે - રાગાદિ ક્લેશથી વાસિત એવું ચિત્ત જ સંસાર છે અને રાગાદિ ક્લેશથી મુક્ત એવું મન જ મોક્ષ કહેવાય છે. પ્રશ્ન - આ શ્લોક તો સિદ્ધક્ષેત્ર આદિ જૈનસિદ્ધાન્તનો અપલાપ કરે છે. તેને તમારી વાતને સમર્થનમાં કેમ મૂકી શકાય ? ઉત્તર - જો તથાવિધ અપલાપનો આશય ન હોય,
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy