SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ રૂછોપનિષત્ શ્લોક-૪૯ : જ્ઞાન વિષે પ્રયત્ન શરૂ न्मुक्त्यपराभिधान आत्मपर्याय आराधनीय इत्युपदेशयन्नाह - अविद्याभिदुरं ज्योतिः परं ज्ञानमयं महत् । तत्प्रष्टव्यं तदेष्टव्यं तद् द्रष्टव्यं मुमुक्षुभिः ॥४९॥ अविद्या - आन्ध्यापरपर्यायं दुर्गतिपातप्रयोजकमवेद्यसंवेद्यपदम्, तां भेत्तुं शीलमस्येत्यविद्याभिदुरम्, परम् - सूर्यशतातिशायितयोत्कृष्टम्, महत् - लोकालोकप्रकाशकतया महानुभावम्, किमेतदित्याह - ज्ञानमयं ज्योतिः - चिदात्मकं સિદ્ધ કર્યું છે, માટે પ્રાસંગિક ચર્ચાથી સર્યુ. આ જ આત્મપર્યાય જીવન્મુક્તિનું બીજું નામ છે. તેની જ આરાધના કરવી જોઈએ, એવો ઉપદેશ આપતા-કહે છે – અવિદ્યાભદક પરમ મહાન જે જ્ઞાનમય જ્યોતિ છે, તેના અંગે મુમુક્ષુઓએ પ્રશ્ન કરવો જોઈએ. તેની ઈચ્છા કરવી જોઈએ અને તેને જોવી જોઈએ. તે ૪૯ // અવિદ્યા = અંધતા એ જેનું બીજું નામ છે, તેવું દુર્ગતિમાં પતન પામવાનું પ્રયોજક (કારણ) અવેદ્યસંવેદ્યપદ. (વિશેષ વિવરણ માટે જુઓ યોગદષ્ટિસમુચ્ચય ૬૭-૮૫) તેને ભેદવાનો સ્વભાવ છે જેનો તે અવિદ્યાભેદક, પરમ = સો સૂર્યો કરતાં પણ ચઢિયાતા હોવાથી ઉત્કૃષ્ટ, મહાન = લોકાલોકની પ્રકાશક હોવાથી મહાપ્રભાવી, એ શું તે કહે છે - જ્ઞાનમય જ્યોતિ =
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy