SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ઉણપનિષત્ શ્લોક-૪૮ : યોગજનિત આનંદના બે ફળ ૨૩૩ असौ – अनन्तराभिहितः, योगी - परमानन्दरसालसताकृतसंयोगः, बहिर्दुःखेषु - क्षुधादिप्रयोजकबाडकष्टहेतूषु सत्स्वपि खिद्यते - हा ! कथं नाम ममैतत्कष्टमापतितमित्याद्यात्मकखेदभाग् भवति । ननु कथं विद्यमानेऽपि हेतौ फलोद्भवाभाव इति चेत् ? प्रतिबन्धकसद्भावादिति गृहाण । स चात्र परमानन्दप्रादुर्भाव एव, यथा हीक्षुरसपूर्णकुम्भे प्रक्षिप्तः पिचुमन्दबिन्दुः प्रतिबन्धकसद्भावान्न स्वफलं कटुरसास्वादलक्षणं जनयितुं રસમાં નિમગ્નતા સાથે જેણે સંયોગ કર્યો છે તે, બાહ્ય દુઃખો = ભૂખ વગેરેના નિમિત્ત બાહ્ય કષ્ટના કારણો હાજર હોવા છતાં પણ ખેદ પામતો નથી = “હાય, મારા પર આવું કષ્ટ કેમ આવી પડ્યું - ઈત્યાદિ રૂપ ખેદનું ભાજન થતો નથી. શંકા - ભૂખ વગેરે રૂપ કારણ હાજર હોવા છતાં પણ ખેદરૂપ ફળ કેમ ઉત્પન્ન ન થાય ? સમાધાન - કારણ કે ફળની ઉત્પત્તિમાં પ્રતિબંધક હાજર છે. પ્રસ્તુતમાં એ પ્રતિબંધક એટલે પરમાનંદનું પ્રાકટ્ય. જેમ શેરડીના રસથી ઘડો ભરેલો હોય, તેમાં લીમડાના રસનું એક ટીપુ નાખવામાં આવે તો પ્રતિબંધકની હાજરીને કારણે એ ટીપું કડવા રસના
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy