SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ શ્લોક-૪૮ : યોગજનિત આનંદના બે ફળ રૂછો વેશ: वैषयिकानन्द आनन्दः, जायते - सदुपायाऽऽदृतिमूल्यक्रीत રૂવ વત્યેવ | તા – आनन्दो निर्दहत्युद्धं कर्मेन्धनमनारतम् । न चासौ खिद्यते योगी बहिर्दुःखेष्वचेतनः ॥४८॥ ___आनन्द इत्यादि । विशुद्धतरात्मपर्यायाऽऽविर्भाव एवानन्द इति तद्भावे प्राक्तनपर्यायादसङ्ख्यगुणनिर्जरा भवति, यज्जनकोऽयमानन्द इति न किञ्चिदनुपपन्नम् । न च - नैव, તેવો, પરમાનંદ = જેણે બીજા સર્વ વૈષયિક સુખોને હસી કાઢ્યા છે એવો આનંદ, થાય છે = સમ્યક ઉપાયના આસેવન રૂપ મૂલ્યથી જાણે ખરીદી લીધો હોય તેમ ઉદ્ભવે જ છે અને પછી - એ આનંદ ઉગ્ર કર્મ-ઇંધણને સતત બાળે છે. વળી બાહ્ય દુઃખોને નહીં જાણતો એવો આ યોગી તેમાં ખેદ પામતો નથી. II૪૮. આનંદ ઈત્યાદિ. વિશુદ્ધતર એવા આત્મપર્યાયનું પ્રાકટ્ય એ જ આનંદ છે. માટે એવો પર્યાય પ્રગટ થાય ત્યારે પૂર્વના પર્યાય કરતાં અસંખ્યગણી કર્મનિર્જરા થાય છે. આ આનંદ તે નિર્જરાનું કારણ છે. માટે આ વાતમાં કશું ય અસંગત નથી. વળી આ = હમણા કહ્યો તે, યોગી = પરમાનંદરૂપી
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy