SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ રૂછોપનિષત્ શ્લોક-૪૬ ઃ પુદ્ગલપ્રીતિનું પરિણામ ૨૨૨ तदेतदवेत्ता यः कश्चित् पुद्गलद्रव्यमभिनन्दति - मत्सुखसाधनमिदमिति सम्प्रधार्य तदेकाहतो भवति, तत् पुद्गलद्रव्यम्, तस्यात्मवैरिणो जन्तोः सान्निध्यम् - कर्मप्रभृतिस्वभेदाभेदप्रायताम्, चतुर्गतिषु - नरकादीषु न जातु - कदाचिदपि मुञ्चति, औदारिकादिसकलपुद्गलद्रव्यवियोगप्राप्यां सिद्धिगतिं नैवंविधः कदाचिदासादयतीति हृदयम् । ननु च प्रायः सर्वोऽपि भव्यजीवोऽचरमावर्ते पुद्गलाभि આ વાસ્તવિકતાને નહીં જાણનાર જે કોઈ પુદ્ગલદ્રવ્યનું અભિનંદન કરે છે = આ મારા સુખનું સાધન છે, એમ સમજીને તેના પ્રત્યે આદરવાળો થાય છે, તે પુગલદ્રવ્ય, તેનું = પોતાના આત્માના શત્રુ બનેલા અજ્ઞાની જીવનું સાન્નિધ્ય = કર્મ વગેરે પોતાના (પુદ્ગલના) પ્રકારો સાથે અભેદપ્રાયતા = એકમેકપણું (વગેરેથી ઔદારિકાદિ વર્ગણા લઈ શકાય.) ચતુર્ગતિમાં = નરક વગેરેમાં કદી પણ છોડતું નથી. આશય એ છે કે પુદ્ગલપ્રેમી જીવ દારિક વગેરે સર્વ પુદ્ગલદ્રવ્યના વિયોગથી જ મળે એવી સિદ્ધિગતિને કદી પામી શકતો નથી. શંકા - પ્રાયઃ સર્વે ય ભવ્ય જીવ અચરમાવર્તકાળમાં પુદ્ગલપ્રેમી હોય છે. પણ ચરમાવર્તમાં તો તે જ જીવ
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy