SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ १२६ શ્લોક-૪૫ : આત્મનિષ્ઠા इष्टोपदेशः सर्वोऽप्येष योगमार्ग आत्मनिष्ठामन्तरेण दुर्लभ इति तामेव व्युत्पादयन्नाह - परः परस्ततो दुःख-मात्मैवात्मा ततः सुखम् । अत एव महात्मान-स्तन्निमित्तं कृतोद्यमाः ॥४५॥ ___परः - स्वव्यतिरिक्तं पुद्गलद्रव्यम्, स पर एव, न कल्पान्तेऽपि स स्वतया परिणमेत्, यद्वा पर इति शत्रुः, સ્વાનુરક્તપ્રતીપાવર્તિત્વા, અત: તતઃ - પરત:, તુમ્ – शारीरमानसक्लेशसङ्क्लेशानुभूतिरेव, तथा च लोकप्रवादःઆત્મનિષ્ઠા વિના દુર્લભ છે, માટે આત્મનિષ્ઠાનું જ વ્યુત્પાદન કરાવતા કહે છે - પર પર છે, તેનાથી દુઃખ (મળે છે.) આત્મા જ આત્મા છે, તેનાથી સુખ (મળે છે.) માટે જ મહાત્માઓએ તેના (આત્મા) માટે ઉદ્યમ કર્યો છે. ૪પી પર = પોતાનાથી અલગ = પુદ્ગલદ્રવ્ય, એ પર જ છે, એ કલ્પાંતે પણ સ્વરૂપે પરિણમવાનું નથી. અથવા તો પર = શત્રુ. પુદ્ગલદ્રવ્ય એ શત્રુ છે, કારણ કે એ જે પોતાનું અનુરાગી હોય, તેની સાથે પ્રતિકૂળ-વિરુદ્ધ વર્તન કરે છે. માટે તેનાથી = પરથી, દુઃખ = શારીરિક ક્લેશ અને માનસિક સંક્લેશની અનુભૂતિ જ થાય છે. તેવી લોકવાયકા પણ છે કે – ઘરમાં પેસેલી પારકી વ્યક્તિ
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy