________________
રૂપનિષત્ શ્લોક-૩૯-૪૦ આત્માર્થીનું સ્વરૂપ ૧૧૩ निशामयति निःशेष-मिन्द्रजालोपमं जगत् । स्पृहयत्यात्मलाभाय गत्वान्यत्रानुतप्यते ॥३९॥
નિષદ્ - સરોવરતય સત્ત, સત્ - વિશ્વનું, इन्द्रजालोपमम् - अतत्तद्दर्शननिबन्धनतया मायाप्रयोगप्रायम्, निशामयति - तत्त्वसंवित्त्यञ्जनपरिपूतप्रेक्षाचक्षुषा पश्यति । तथाहि गन्धर्वनगर-स्वप्नेन्द्रजालादौ पश्चादविद्यमानतैवालीक
તે સર્વ જગતને ઈન્દ્રજાળ સમાન જુએ છે, આત્મલાભની સ્પૃહા કરે છે, અન્યત્ર જઈને અનુતાપ પામે છે. ૩૯
સર્વ = જંગમ-સ્થાવર સહિત હોવાથી સમગ્ર, જગતને = વિશ્વને, ઈન્દ્રજાળ જેવું = તે જેવું નથી, તેવું દેખાડે છે, માટે માયાપ્રયોગ જેવું, દેખે છે – તત્ત્વસંવેદનરૂપી અંજનથી પવિત્ર એવા બુદ્ધિરૂપી નેત્રથી જુએ છે.
જગત ઈન્દ્રજાળ જેવું છે. તે આ રીતે-ગંધર્વનગર = વાદળામાં દેખાતા નગર જેવા આકારો, સ્વપ્ન, ઈન્દ્રજાળ વગેરે ખોટા હોય છે, તેનું કારણ એ જ છે કે તે તે વસ્તુઓ પાછળથી હોતી નથી. આ - પાછળથી ન હોવાપણું જ્યારે સમગ્ર જગતમાં સમાન જ છે, ત્યારે એવું શું છે, કે જે ઈન્દ્રજાળ વગેરે જેવું નથી. અર્થાત્