SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ રૂષોપનિષત્ શ્લોક-૨૯ઃ મૃત્યુ આદિથી રહિત આત્મા ૮૭ मीत्याशयः। पर्यवसितमाह - न मे मृत्युः कुतो भीति-न मे व्याधिः कुतो व्यथा ?। नाहं बालो न वृद्धोऽहं, न युवैतानि पुद्गले ॥२९॥ ___मे मृत्युर्न सम्भवति, असंयुक्तत्वेन शुद्धस्वरूपस्य मम सदातनत्वात्, अतः कुतो मम भीतिः - मरणभयम् ? न हि तदगोचरस्य मम ततो भयं सम्भवतीत्याशयः । तथा मे व्याधिरपि न सम्भवति, असम्भवद्विकारत्वेन तदनवकाशात्, अतः कुतो मे व्यथा ? हेतुविरहेण न कुतश्चिदिति हृदयम्। સંયોગવાળો છું એવી માન્યતાને હું છોડી દઉં છું. તેનાથી જે ફલિત થયું, તે કહે છે - મારું મૃત્યુ નથી, ડર શાનો? મને રોગ નથી, વ્યથા શાની ? હું બાળ, વૃદ્ધ કે યુવાન નથી, એ તો પુદ્ગલમાં હોય છે. રા મારું મૃત્યુ સંભવતું નથી. કારણ કે હું સંયોગરહિત હોવાથી શુદ્ધસ્વરૂપી છું, તેથી સનાતન-નિત્ય છું. તેથી મને ભય = મરણનો ડર ક્યાંથી? હું મૃત્યુનો વિષય જ નથી, માટે મને મૃત્યુથી ભય સંભવતો નથી, એવો અહીં આશય છે. તથા મને રોગ પણ સંભવતો નથી. કારણ કે મારામાં કોઈ વિકાર = ફેરફારનો સંભવ ન હોવાથી મને રોગનો અવકાશ જ નથી. માટે મને વ્યથા
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy