________________
-८५
અર્થ : માંસવાળુ તથા મૂત્ર અને વિષ્ટા વડે યુક્ત, તથા લીંટ खने श्लेष्माहिडे ( गणशहीडे) जस्तु, अनित्य, अने कृमि भुवोना નિવાસરૂપ આ શરીર તે મતિથી વિમુખ થયેલા પુરૂષોને પાશરૂપ છે. (आर्यावृत्तम्)
૧
४
3
६
૨
૫
पासेण पंजरेण य, बज्झति चप्रयाय पक्खीई ।
८
૯
૧૦
૧૧
इय जुवइपंजरेण य, बद्धा पुरिसा किलिस्संति ॥५२॥ पाशेन पंजरेण च, बध्यन्ते चतुष्पदाः पक्षिणश्च । इत्थं युवतिपंजरेण च, बद्धाः पुरुषाः क्लिशयन्ते ॥ ५२ ॥
અર્થ : જેમ રજ્જુ વગેરેના પાશ વડે ચતુષ્પદ જીવો (ગાયભેંસ વગેરે ચાર પગવાળાં પ્રાણી) બંધાય છે, અને પાંજરા વડે પક્ષીઓ બંધાય છે, તેમ સ્ત્રી રૂપી પાંજરા વડે બંધાયલા પુરૂષો અનેક પ્રકારના કલેશને પામે છે. માટે સ્ત્રી રૂપી પીંજરાનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો.
(अनुष्टुप्वृत्तम्)
૧
૨
3
४
4.
अहो मोहो महामल्लो, जेणं अम्मारिसा वि हु ।
૧૧
૧૦
૯
८
६
जाणंतावि अणिच्चत्तं, विरमंति न खणंपि हु ॥ ५३ ॥
अहो ! मोहो महामल्लो, येनास्माद्दशा अपि हु । जानन्तोऽप्यनित्यत्वं, विरमन्ति न क्षणमपि हि ॥ ५३ ॥