________________
सिद्धंतजलहपारं, गओवि विजिइंदिओवि सूरोवि । दढचित्तोवि छलिज्जइ, जुवइपिसाईहिं खुड्डाहि ॥४०॥ सिद्धान्तजलधिपारं, गतोऽपि विजितेन्द्रियोऽपि शूरोऽपि । द्दढचित्तोऽपि छलयते, युवतिपिशाचीभिः क्षुद्राभिः ॥४०॥
અર્થ: સર્વ સિદ્ધાંતરૂપી સમુદ્રનો પાર પામેલો (એટલે સર્વ આગમોને જાણનારો), વળી વિશેષે કરીને જીતેલી છે ઈન્દ્રિયો જેણે એવો અને અતિ દઢ ચિત્તવાળો પુરૂષ પણ શુદ્ર સ્ત્રીરૂપ પિશાચણીથી છેતરાઈ જાય છે. અર્થાત્ એવા સમર્થ આત્માઓને પણ સ્ત્રીઓ પોતાને આધીન બનાવે છે માટે જેમ બને તેમ સ્ત્રીનો સંસર્ગ તજવો એ ઉપદેશ છે.
मणयनवणीयविलओ, जह जायइ जलणसंनिहाणंमि।
तह रमणिसंनिहाणे, विद्दवइ मणो मुणिणंपि ॥४॥